Proud of Gujarat
FeaturedGujaratINDIA

સુરતનાં સલાબાદપુરા વિસ્તારમાં એક મોબાઇલ શોપમાંથી તસ્કરોએ મોટો હાથફેરો કર્યાની ઘટના પ્રકાશમાં આવી હતી.

Share

સુરતના સલાબાદપુરા વિસ્તાર સ્થિત રીંગ રોડ હિદાયા મસ્જીદની ગલીમાં આવેલ અનમોલ ટેલિકોમ નામની મોબાઈલ શોપમાંથી લાખો રૂપિયાની કિંમતના મોબાઈલોની ચોરી કરી તસ્કરો પલાયન થઇ ગયા હતા. ગત રાત્રીના સમયે અજાણ્યા તસ્કરોએ શટર ઊંચુ કરી દુકાનમાંથી લાખોની કિંમતના મોબાઈલ ફોન ચોરી કરી ચોરીને અંજામ આપ્યો હતો. જોકે આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ જવા પામી હતી. બનાવ અંગે સલાબાદપુરા પોલીસે ઘટના સ્થળે પહોંચી સીસીટીવી ફૂટેજના આધારે તપાસ શરૂ કરી હતી.

Advertisement

Share

Related posts

હાંસોટ તાલુકાના પ્રાથમિક કુમાર શાળા ઈલાવ ખાતે બાળમેળો યોજાયો.

ProudOfGujarat

ભરૂચ નગરપાલિકાની વિવિધ ૧૨ કમિટીઓના ચેરમેનની No Repeat થિયરી સાથે વરણી કરાઈ

ProudOfGujarat

ભરૂચ : પાલેજ પોલીસ મથકમાં શાંતિ સમિતિની બેઠક યોજાઇ…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!