Proud of Gujarat
FeaturedGujaratINDIA

સુરત કોરોના વાયરસને લઈ હીરા કારખાનામાં કામ કરતા કારીગરોને એક મહિનાની રજા જાહેર કરવા ડાયમંડ વર્કર યુનિયને કલેકટરને આવેદનપત્ર પાઠવ્યું હતું.

Share

દુનિયાભરમાં કોરોના વાઈરસને લઈને કટોકટી સર્જાઇ છે.શાળા, કોલેજ, મોલને સરકારે 31 માર્ચ સુધી બંધ રાખવા જાહેરનામુ બહાર પડાયુ છે. કોરોનાને કારણે કેટલાક મોત થયા છે. આ ગંભીર વાયરસને લઈ સુરત હીરા કારખાનામાં કામ કરતા કર્મચારીઓ સાથે બેસીને કામ કરતા હોય છે. જેથી આ ગંભીર મહામારીનો ભય રહે છે માટે ડાયમંડ વર્કર યુનિયનના નેજા હેઠળ સુરત જિલ્લા કલેકટરમાં આવેદનપત્ર આપી હીરા કારખાનામાં એક મહિનાનું વેકેશન અને એક મહિનાનો પગાર આપવા રજુઆત કરી હતી.

Advertisement

Share

Related posts

ભરૂચ પોલીસ દ્વારા રાષ્ટ્રીય એકતા દિવસ નિમિત્તે માર્ચ પાસ્ટનું આયોજન કરવામાં આવ્યું…..

ProudOfGujarat

જામનગર મહાનગરપાલિકામાં સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ શાખાની રિવ્યૂ મિટિંગ યોજાઈ.

ProudOfGujarat

ભરૂચ શહેરમાં પોલીસે 144 નો ભંગ કરનારાઓને દંડાવાળી કરી ઉઠક-બેઠક કરાવી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!