Proud of Gujarat
FeaturedGujaratINDIA

સુરતનાં વરાછા વિસ્તારમાં આવેલા કુબેરનગરની ખાડીમાં વિવેકાનંદ સોસાયટી પાસે રમતા રમતાં સાત વર્ષનો બાળક ખાડીમાં તણાવાથી ફાયરબ્રિગેડની ટીમ દ્વારા શોધખોળ હાથ ધરવામાં આવી છે.

Share

સુરતનાં વરાછા વિસ્તારમાં આવેલા કુબેરનગરની ખાડીમાં વિવેકાનંદ સોસાયટી પાસે રમતા રમતાં સાત વર્ષનો બાળક ખાડીમાં તણાઈ ગયો હતો. જેથી ફાયરબ્રિગેડ અને પોલીસને જાણ કરવામાં આવી હતી. ફાયરબ્રિગેડની ટીમ દ્વારા ખાડીમાં ઉતરીને બાળકની શોધખોળ હાથ ધરવામાં આવી છે. સુરતનાં વરાછા વિસ્તારની વિવેકાનંદ સોસાયટી નજીકથી પસાર થતી ખાડીમાં સાત વર્ષનો બાળક સ્કૂલમાં રજા હોવાથી રમવા ગયો હતો. આ દરમિયાન અગમ્ય કારણોસર ખાડીમાં તણાઈ ગયો હતો. જેની જાણ સ્થાનિકોને થતાં મોટી સંખ્યામાં ટોળા ઉમટયાં હતાં.બીજી તરફ ઘટનાની જાણ થતાં ફાયરબ્રિગેડ અને પોલીસનો કાફલો દોડી આવ્યો હતો.

Advertisement

Share

Related posts

આ ખરાબ આદતને કારણે આ રાશિની છોકરીઓને ક્યારેક ભયંકર પરેશાનીનો સામનો કરવો પડે છે…જાણો.

ProudOfGujarat

વડતાલધામના દેવોનો ૧૯૯ મો વાર્ષિક પાટોત્સવ ધામધૂમ પૂર્વક ઉજવાયો.

ProudOfGujarat

ભરૂચ : આત્મીય ગ્રીન સ્કૂલ ઝાડેશ્વર ખાતે આજથી ધોરણ 1 થી 5 ના વિદ્યાર્થીઓનું ઓફલાઈન શિક્ષણ શરૂ થતા વિદ્યાર્થીઓને બેન્ડબાજા સાથે આવકારવામાં આવ્યા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!