Proud of Gujarat
FeaturedGujaratINDIA

અમરેલી જિલ્લામાં ગુજટોક એટલે કે ધી ગુજરાત કંટ્રોલ ઓફ ટેરેટીઝમ એન્ડ ઓર્ગેનાઇઝ એકટના કાયદાને કાઠી સમાજ દ્વારા વખોડવામાં આવી હતી તે મામલે સુરતમાં કલેકટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું.

Share

સૂર્ય સેના ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આજરોજ સુરતમાં કલેકટર સાહેબને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું કે કાઠી સમાજ ઉપર જે ગુજટોકની કાયદાની કલમ અમરેલીમાં કાઠી સમાજ પર ખોટી લગાવવામાં આવી છે તેને અનુસંધાને સમગ્ર કાઠી સમાજ દ્વારા વિરોધ દર્શાવવામાં આવ્યો હતો અને કાઠી સમાજના આગેવાન એવા મુન્નાભાઈ ઉર્ફે શિવરાજભાઈ રબારીકા જેવો કાઠી સમાજના યુવા અગ્રણી છે અને સામાજિક કાર્યકર છે તેને ખોટી રીતે પોલીસવાળા ગંભીર ગુનામાં ફસાવવાનો ષડયંત્ર કરી રહ્યા છે તેવા આક્ષેપો કાઠી સમાજ લગાવી રહ્યા છે જેના અનુસંધાને તે લોકોએ આજે કલેકટરને આવેદનપત્ર પાઠવ્યું હતું અને આવનારા સમયમાં જો આનો નિકાલ નહી આવે તો સમગ્ર કાઠી સમાજ દ્વારા ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી હતી.

Advertisement

Share

Related posts

ભરૂચ-મહાશિવરાત્રી પર્વની ભક્તિ ભાવ પૂર્વક ઉજવણી…કાવી કંબોઇ ખાતે જામી ભક્તોની ભારે ભીડ.

ProudOfGujarat

BODYWORN કેમેરાથી સૌપ્રથમ વાર રથયાત્રાનું મોનીટરીંગ કરવામાં આવશે.

ProudOfGujarat

ઝઘડિયા પંથકમાં બુટલેગરો સામે પોલીસ વિભાગની તવાઇ, બે સ્થળે દરોડામાં હજારોનો મુદ્દામાલ ઝડપાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!