અસામાજિક તત્વો દ્વારા દેશની અંદર સુરક્ષા કરનારા પોલીસ સુરક્ષા કર્મીઓ પર જાનલેવા હુમલો કરનારા અને દેશ જનતાની મિલકતોને નુકસાન કરનારા અસામાજિક તત્વો પર કડકમાં કડક કાર્યવાહી કરે અને દેશ જનતાની મિલકતોને થયેલ નુકસાન એમની પાસેથી ભરપાઇ કરવા માટે રાષ્ટ્રપતિને કલેકટરના માધ્યમથી આવેદનપત્ર આપવામાં આવ્યું એમાં રાષ્ટ્રવાદી યુવા વાહિની તરફથી રાષ્ટ્રના વરિષ્ઠ પદાધિકારીઓ, ગુજરાત પ્રદેશના પદાધિકારીઓ અને સુરત જિલ્લાના તમામ પદાધિકારીઓ અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતાં.
Advertisement