Proud of Gujarat
INDIAFeaturedGujarat

સુરતનાં એક જવેલર્સએ ડોનાલ્ડ ટ્રમ્પના આગમનને લઇ ખાસ સિલ્વર, ગોલ્ડ અને પ્લેટિનિયમની નોટો તૈયાર કરી.

Share

આજે અમદાવાદની મુલાકાતે આવેલા અમેરિકન રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ આવકારમાં ગુજરાતીઓ આતુર જોવા મળ્યા હતા. ત્યારે સુરતના એક જ્વેલર્સ દ્વારા ટ્રમ્પના આગમનને લઈને ગોલ્ડ, સિલ્વર અને પ્લેટિનિયમની નોટ તૈયાર કરવામાં આવી હતી.

આ ગોલ્ડ નોટમાં વડાપ્રધાન મોદી અને ડોનાલ્ડ ટ્રમ્પની તસવીર પણ મૂકવામાં આવી છે અને સાથે જ નમસ્તે ટ્રમ્પ પણ લખવામાં આવ્યું છે. જેની કિંમત બે હજારથી લઈને અઢી લાખ સુધીની છે. અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ‘નમસ્તે ટ્રમ્પ’ કાર્યક્રમમાં ભાગ લેવા અમદાવાદ આવ્યા છે. જેની તડામાર તૈયારીઓ માત્ર અમદાવાદ જ નહીં સુરતમાં પણ જોવા મળી રહી હતી. સુરતના એક જ્વેલર્સ ડોનાલ્ડ ટ્રમ્પના આગમનને લઇ ખાસ સિલ્વર, ગોલ્ડ અને પ્લેટિનિયમની નોટો તૈયાર કરવામાં આવી છે. નમસ્તે ટ્રમ્પ ઈવેન્ટને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવેલી આ નોટોમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ડોનાલ્ડ ટ્રમ્પની તસવીર સાથે વેલકમ ટ્રમ્પ અને નમસ્તે ટ્રમ્પ લખી સ્વાગત કરવામાં આવ્યું છે.

Advertisement

Share

Related posts

ગુજરાત અને હિમાચલની ચૂંટણીમાં ઉડાવવામાં આવ્યું કાળું નાણું, 801.85 કરોડ રૂપિયા જપ્ત.

ProudOfGujarat

ભરૂચનાં ચાવજ ગામ ખાતે આવેલ વિડિયોકોન કંપનીમાં નવ લાખ રૂપિયાના કોપર વાયરની ચોરી કરનાર બે ચોરને પોલીસે ઝડપી લીધા.

ProudOfGujarat

ગૃહ પ્રધાનની સતર્કતા અને સબજેલમાં સફળતા, ભરૂચ સબજેલ કે કોલ સેન્ટર..? મોબાઈલથી લઈ હજારોની રોકડ ઝડપાઈ, અપરાધીઓના કારનામા અંદર પણ ગુંજ્યા…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!