Proud of Gujarat
GujaratFeaturedINDIA

સુરત-ડીંડોલી વિસ્તારમાંથી મળેલી માતા-પુત્રની હત્યાનો ભેદ ઉકેલાયો….

Share

 
FILE PIC_જાણવા મળ્યા મુજબ સુરત ક્રાઇમ બ્રાન્ચે બે આરોપીઓની પુણે અને સુરતથી ધરપકડ કરી છે..હત્યા કરનાર મહિલાનો પ્રેમી અને તેનો મિત્ર હોવાનું સામે આવ્યું છે…થોડા દિવસો અગાઉ ડીંડોલી વિસ્તારમાં માતા પુત્રી ની હત્યા કરવામાં આવી હતી બાદમાં લાશ ને કોથળામાં નાખી દેવામાં આવી હતી.જે ઘટના સામે આવતા ભારે ખળભળાટ વ્યાપી જવા પામ્યો હતો…

Advertisement

Share

Related posts

ભરૂચ : બાયપાસ ચોકડી નજીક ઝૂંપડાઓમાં આગ ફાટી નીકળતા દોડધામ, ફાયર વિભાગે આગ પર મેળવ્યો કાબુ.

ProudOfGujarat

નડિયાદમાં રાજ્યકક્ષાની અંડર-૧૧ એથ્લેટિક્સ મીટનો કરાયો શુભારંભ.

ProudOfGujarat

૧૮૧ અભયમની ટીમના કુશળ કાઉન્સેલિંગ થકી ઘરે પરત ફરી કિશોરી

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!