Proud of Gujarat
FeaturedGujaratINDIA

સુરત તેમજ અમદાવાદમાં આમ આદમી પાર્ટી દ્વારા રાષ્ટ્ર નિર્માણ અભિયાન અંતર્ગત સભ્ય નોંધણી પ્રક્રિયાનો પ્રારંભ કરવામાં આવ્યો.

Share

દિલ્હીમાં સતત ત્રીજી ટર્મમાં જ્વલંત વિજય હાંસલ કરનારી આમ આદમી પાર્ટી હવે ગુજરાતના રાજકારણમાં ઝંપલાવી રહી છે. જેના ભાગરૂપે સુરત તેમજ અમદાવાદથી કાર્યકર્તા નોંધણી અભિયાનનો પ્રારંભ કર્યો હતો. આજરોજ સુરત તેમજ અમદાવાદમાં આમ આદમી પાર્ટી દ્વારા રાષ્ટ્ર નિર્માણ અભિયાન અંતર્ગત સભ્ય નોંધણી પ્રક્રિયાનો પ્રારંભ કર્યો હતો. આમ આદમી પાર્ટીના અગ્રણી નેતાએ જણાવ્યું હતું કે આગામી સ્થાનિક સ્વરાજ્યની તમામ ચૂંટણીઓમાં આમ આદમી પાર્ટી તમામ બેઠકો ઉપર ઉમેદવારો ઉતારશે,આ અભિયાનના ભાગરૂપે પાર્ટીમાં જોડાવા ઇચ્છુક લોકો માટે સભ્ય નોંધણી એપ તેમજ મોબાઈલ નંબર જાહેર કરવામાં આવ્યો છે. જેના આધારે લોકો આમ આદમી પાર્ટીમાં જોડાઈ શકશે.

Advertisement

Share

Related posts

બિગ બોસ 16 : ‘બિગ બોસ 16’ ની શું હશે થીમ અને ક્યારે શરૂ થશે? બધા અપડેટસ જાણો.

ProudOfGujarat

રાજસ્થાનમાં ઝિકા વાઈરસ દેખાતા એલર્ટ, અમદાવાદમાં સગર્ભાઓના સ્ક્રીનિંગની સૂચના

ProudOfGujarat

અંકલેશ્વરમાં ઇડીના ધામા ગુપ્ત ઓપરેશન હાથ ધરાયું હોવાની ચર્ચા, સ્થાનિક પોલીસ પણ જોડાઈ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!