હાલ નકલી માર્કોવાળા તમાકુનું વેચાણ થઈ રહ્યું છે. જેમાં બાગબાન, ભોલાછાપ, જગત તમાકુનાં માલિક હિરેન પટેલ કે જેઓ અમદાવાદ રહે છે તેમણે જાણ મળી કે સુરતનાં ઉધના વિસ્તારમાં ઉપરોકત નામવાળા નકલી તમાકુ પાઉચનું વેચાણ થઈ રહ્યું છે તેની ફરિયાદ ઉધના પોલીસમાં કરતાં પોલીસે તપાસ કરતાં દાઉદ નગરમાં રહેતો કલીમ અઝીમ શેખ ઉપરોકત તમાકુનાં ડુપ્લીકેટ પાઉચ બનાવીને વેચતો હોવાથી પોલીસે રેડ કરતાં 2,62,210 નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. જોકે કલીમ શેખને વોન્ટેડ જાહેર કર્યો છે.
Advertisement