Proud of Gujarat
FeaturedGujaratINDIA

સુરતના સચિન જીઆઇડીસી સ્થિત વેસ્ટેજનાં ગોડાઉનમાં આગ ફાટી નીકળતા નાશભાગ મચી જવા પામી હતી.

Share

સુરતના સચિન GIDC માં વેસ્ટેજના ગોડાઉનમાં ભીષણ આગ ફાટી નીકળી હતી.

ઘટનાની જાણ થતા ભેસ્તાનની ત્રણ અને સચીનની ત્રણ ફાયરની ગાડી ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવવના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. સચિન જીઆઈડીસી વિસ્તારમાં આવેલા વેસ્ટેજના ગોડાઉનમાં અચાનક આગ ફાટી નીકળી હતી. ખુલ્લા વેસ્ટેજના પ્લોટમાં રહેલા લગભગ 300-400 ટનના વેસ્ટેજના ઢગલામાં આગ લાગતા દુર દુર સુધી ધુમાડાના ગોટેગોટા નજરે પડ્યા હતા.

Advertisement

Share

Related posts

ભરૂચ ના સાબુઘરના રાજીવ ગાંધી આવાસ ના બ્લોક ૧ માં ગેસ નો બોટલ લીકેજ થતા અફરાતફરી નો માહોલ સર્જાયો હતો ……

ProudOfGujarat

અંકલેશ્વર માંથી બે વિદેશી દારૂ ના કેસો કરતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ..

ProudOfGujarat

નડિયાદમાં જર્જરિત બે દુકાનોનો સ્લેબ ધરાશાયી થયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!