Proud of Gujarat
FeaturedGujaratINDIA

સુરતનાં ઉધના વિસ્તારમાં એક યુવક પર જાહેરમાં ચપ્પુ વડે હુમલો કરવામાં આવ્યો.

Share

સુરતનાં ઉધના વિસ્તારમાં વિજયનગર પોલીસ ચોકી 500 મીટરનાં અંતરમાં એક યુવક પર જાહેરમાં ચપ્પુનાં ઘા મારી ગંભીર ઈજાઓ પહોંચાડી હતી. જૂની અદાવતમાં આ ખુની ખેલ ખેલાયો હોવાનું કહેવાય રહ્યું છે.એક વર્ષ પેલા પણ એક યુવકને ચપ્પુના ઘા મારીને હત્યા કરાઇ હતી.તેની અદાવતના ભાગ રૂપે આ ઘટનાને અંજામ અપાયો હોવાની ચર્ચા ઉઠવા પામી છે. સુરતના ઉધનાનાં કૈલાશ નગર ખાતે એક યુવક પર જાહેરમાં ચપ્પુ વડે હુમલો કરવામાં આવતા યુવકને 108 દ્વારા સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. ત્રણથી ચાર લોકોએ આશરે 22 વર્ષીય યુવક ઉપર હિંસક હુમલો કર્યો હતો. આ ઘટના બાદ ઉધના પોલીસે સધન તપાસ હાથ ધરી છે.

Advertisement

Share

Related posts

અંકલેશ્વર જયાબેન મોદી હોસ્પિટલ ખાતે અત્યાધુનિક એડવાન્સ 4D નિદાન મશિનનું ઉદ્ધાટન…

ProudOfGujarat

રાજકોટ – આઈટી વિભાગનું આજે પણ સર્ચ ઓપરેશ યથાવત, જ્વેલર્સ બાદ બિલ્ડરો પર તવાઈ

ProudOfGujarat

નડિયાદ જિલ્લાના વસો પંથકમાં યુવાને ઝાડ પર ગળાફાંસો ખાઇ લેતા ચકચાર

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!