Proud of Gujarat
FeaturedGujaratINDIA

સુરત મહાનગરપાલિકાનાં ફાયર વિભાગે વિવિધ વિસ્તારોમાં એક શોપ મોલ સહિત ટેકસટાઇલ માર્કેટને સીલ મારવાની કાર્યવાહી કરી હતી.

Share

ફાયર સેફટીના મુદ્દે સુરત મહાનગરપાલિકાના ફાયર વિભાગે કડક અભિગમ અખત્યાર કર્યો છે. આજરોજ મનપાના ફાયર વિભાગે સુરતના રિંગ રોડ વિસ્તારમાં આવેલી કમલા ટેકસ્ટાઈલ્સ માર્કેટમાં આવેલી 70 જેટલી દુકાનોમાં સીલ માર્યા હતા.જ્યારે દિલ્લીગેટ વિસ્તારમાં આવેલ અમિત ફેશન નામની મોલ શોપને સીલ કરવામાં આવી હતી. અવારનવાર નોટિસ આપવા છતાં ફાયર સેફટીની સુવિધા ઉભી કરવામાં ઉદાસીન વલણ દાખવવા બદલ સુરત ફાયર વિભાગે વરાછા વિસ્તારમાં પણ ફાયર વિભાગે સપાટો બોલાવ્યો હતો. વરાછાના સીટી સેન્ટર કોમ્પ્લેક્ષને સીલ મારવામાં આવ્યું હતું. તો યોગી ચોક ખાતે આવેલ સીટી સેન્ટરની કુલ 122 દુકાનોને શીલ કરવામાં આવી હતી.

Advertisement

Share

Related posts

ઝઘડિયા તાલુકાના નાની ઇન્દોર ગામે સગીરાને ભગાડી જનાર યુવકને સિસવા ગામેથી ઝડપી લેવાયો.

ProudOfGujarat

જંબુસર તાલુકાનાં ૫૧૫ શ્રમિકોને વતન જવા માટે ભરૂચ રવાના કર્યા.

ProudOfGujarat

પશ્ચિમ બંગાળમાં હિન્દુઓ પર થતા અત્યાચારની યોગ્ય તપાસની માંગ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!