Proud of Gujarat
FeaturedGujaratINDIA

સુરતનાં ઉધનામાં વિદ્યાર્થીની હત્યામાં વધુ એક આરોપીની પોલીસે ધરપકડ કરી હતી.

Share

સુરત પંથકમાં એક પછી એક હત્યાની ધટનાઓને લઈને લોકો દહેશતમાં છે ત્યાં જ સુરતનાં ઉધના ખાતે ધોરણ 12 સાયન્સમાં ભણતો રોહિત બાવીસ્કરની હત્યા સગીર ગણેશ આખાડે અને મુકેશ પિંપડે સહિત કેટલાક લોકોએ કરી હોવાનું પરિવાર જનોએ પોલીસને જાણ કરતાં પોલીસે હત્યા મામલે તપાસ શરૂ કરી હતી. જેમાં પોલીસે ગણેશ આખાડે બાદ હવે મુકેશ પિંપડેની પણ પોલીસે ધરપકડ કરી છે. જયારે આવા હત્યા મામલે પોલીસ તપાસ કરી રહી છે. પરિવાર જનોનાં કહેવા મુજબ વિદ્યાર્થી રોહિતની હત્યામાં બીજા લોકો પણ છે. હવે જોવાનું રહ્યું કે પોલીસ હજુ કેટલા લોકોની આ હત્યામાં ધરપકડ કરે છે.

Advertisement

Share

Related posts

શુદ્ધ જલ પ્રસાદમ ઉક્તિને સાર્થક કરવા પંખીઓ માટે પાણીના બાઉલનું ફ્રી વિતરણ ….

ProudOfGujarat

જ્યોર્જિયાની એન્ડ્રીયાએ તેના સુંદર પપ્પી હુગોના જન્મદિવસની શુભેચ્છાઓ શેર કરી.

ProudOfGujarat

પાલેજ પંથક માં વીજળી નો ત્રાસ વધુ વિકળાળ બન્યો -દિવસ-રાત ગમે ત્યારે વીજળી ડુલ. થઈ જતા નગરજનો પરેશાન

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!