Proud of Gujarat
FeaturedGujaratINDIA

સુરતનાં સરસાણા વિસ્તારમાં એક સિકયોરિટી ગાર્ડની હત્યા કરાયેલ મૃતદેહ મળી આવતા સનસનાટી મચી જવા પામી હતી.

Share

સુરતનાં સરસાણા વિસ્તારમાં એક સિકયુરિટી ગાર્ડની હત્યા કરી ફેંકી દેવાયેલી લાશ ડી કંપોઝ હાલતમાં મળી આવી હતી. આ અંગેની જાણ ઉમરા પોલીસને થતા પોલીસ ધટના સ્થળે દોડી ગઈ હતી. પોલીસના પ્રાથમિક અનુમાન મુજબ આ ધટના પાંચેક દિવસ અગાઉ ધટી હોવી જોઈએ. સરસાણા નજીક હાઇવે ઉપર હત્યા કરી ફેંકી દેવાયેલી સિક્યોરિટી ગાર્ડની લાશ ઉપરનાં નિશાન જોતા કોઇ બોથડ પદાર્થ વડે મૃતકને મારી તેની કરપીણ હત્યા કરાય હશે. ઉમરા પોલીસે મૃતકની લાશનું પોસ્ટમોર્ટમ અંગેની તજવીજ હાથ ધરી. આ હત્યા અંગે ઘનિષ્ઠ તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા.

Advertisement

Share

Related posts

અંકલેશ્વર નેશનલ હાઇવે પર આવેલ એરોમા હોટલના કમ્પાઉન્ડમાં કાચનો સામાન ભરેલ ટ્રકની ચોરી કરનાર આરોપીની પોલીસે અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી…

ProudOfGujarat

કેબલ બ્રિજ નજીકથી લાખ્ખોના વિદેશી દારૂ ઝડપી પાડતી એલ.સી બી પોલીસ

ProudOfGujarat

અંકલેશ્વર : NSUI દ્વારા કુસુમબેન કડકીયા કોલેજ ખાતે પેપર લિકની ઘટના મામલે વિરોધ પ્રદર્શન કરાયું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!