Proud of Gujarat
GujaratFeaturedINDIA

સુરત-ખટોદરા પોલીસે 3 કરોડ 37 લાખની જૂની ચાલણી નોટો પકડી પાડી….

Share

જાણવા મળ્યા મુજબ સુરતના ખટોદરા પોલીસે 3 કરોડ 37 લાખની જૂની ચલણી નોટો પકડી પાડી છે..

વીઆઇપી રોડ પર એક ઇન્ડિકા કારમાં નોટો બદલામાં માટે આવી રહ્યા હતા તે દરમ્યાન આ નોટો પકડી પાડ્યા હોવાની માહિતી મળી રહી છે..જેમાં 1000 ના દરની અને 500 ના દરની નોટો પકડી પાડી ત્રણ લોકોની પોલીસે અટકાયત કરી હોવાનું માલુમ પડ્યું છે…પોલીસે જૂની નોટો સાથે ત્રણ લોકોની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથધરી છે……

Advertisement

Share

Related posts

ભરૂચના દશાન ગામ ખાતે નવનિર્મિત પંચાયત ભવનનું લોકાર્પણ કરાયું.

ProudOfGujarat

માંગરોળ તાલુકામાં ધો. 1 અને 2 ના શિક્ષકોની અંગ્રેજી વિષયની તાલીમ યોજાઇ.

ProudOfGujarat

ભરૂચ : રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર ટ્રાફિકજામની સમસ્યા સર્જાઈ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!