Proud of Gujarat
Crime & scandalFeaturedGujaratINDIA

પાંચ વર્ષ પહેલા યુવતી ને ભગાડી જનાર યુવાન ને મદદ કરનાર પાંચ વર્ષ પછી ઝડપાયો

Share

સુરત નાં વરાછા પોલીસ મથક માં પાંચ વર્ષ પહેલા રમેશ ઉર્ફે કાનો ભીખાભાઈ સગરકા એ ૧૬ વર્ષ ની કિશોરી ને ભગાડી લઈને ફરાર થઈ ગયો હતો. આ બનાવ માં રમેશ ને વરાછા નો રહીશ ભીખા જાદવ એ મદદ કરી હતી. જેમાં તેને પણ વરાછા પોલીસે આ મામલે આરોપી બનાવ્યો હતો. જ્યારે પાંચ વર્ષ થી ભીખા જાદવ ને પોલીસ શોધી રહી હતી તે દરમ્યાન પેરોલફ્લો સ્કવોડે ને મળેલી બાતમી ને આધારે સુરત લસકાણા માં મજૂરીકામ કરનાર ને પોલીસે ઝડપી લીધો હતો.

Advertisement

Share

Related posts

પંજાબ સરકારનો મોટો નિર્ણય : હવે રાજ્યમાં પરમિશન વગર મેળાનું આયોજન કરવા પર થશે FIR.

ProudOfGujarat

ઝઘડીયાની સેવા રૂરલ હોસ્પિટલમાં આંખનું અદ્યતન મશીન ખુલ્લું મુકાયું.

ProudOfGujarat

નેત્રંગ ખાતે વિશ્વ આદિવાસી દિવસની જિલ્લા કક્ષાની ઉજવણી મંત્રી કુંવરજીભાઈ બાવળીયાની અધ્યક્ષતામાં કરાઇ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!