Proud of Gujarat
FeaturedGujaratINDIA

સુરત ખાતે શક્તિદળની પત્રકાર પરિષદ યોજાઇ હતી.

Share

આજે સુરત ખાતે શક્તિદળનાં આયોજક કિશોરસિંહ સોલંકીએ પત્રકાર પરિષદ યોજી શક્તિદળમાં જોડાવવા સહિત શક્તિદળ બિન રાજકીય સંગઠન હોવાનું કહ્યું હતું. શક્તિદળએ બિન રાજકીય સંગઠન છે અને આજે સુરતનાં રજવાડી પાર્ટી પ્લોટ અમરોલી ખાતે તાલીમ શિબિરમાં દક્ષિણ ગુજરાતનાં શક્તિદળનાં સંયોજક કિશોરસિંહ સોલંકીએ પત્રકારોને જણાવ્યું હતું કે આ શક્તિદળમાં યુવાનોને શિસ્ત, સંયમ, સ્વાભિમાન સહિત કુદરતી કે માનવ સર્જીત આપત્તિ વખતે કોઈપણ ભેદભાવ વિના માનવતાના ધોરણે મદદ કરનારુ સંગઠન છે. આગામી 2 તારીખે સુરતનાં રજવાડી પાર્ટી પ્લોટ ખાતે શક્તિદળનાં સૈનિકોની તાલીમ શિબિર યોજાશે. આ શક્તિદળનાં સ્થાપક માજી મુખ્ય પ્રધાન શંકરસિંહ વાધેલા ખાસ હાજર રહી માર્ગદર્શન આપશે તેમ જણાવ્યુ હતું.

Advertisement

Share

Related posts

ગાંજાના જથ્થા સાથે એક ઈસમને ઝડપી પાડતી એસ.ઓ.જી છોટાઉદેપુર.

ProudOfGujarat

ભરૂચ સિવિલ હોસ્પિટલમાં આવતા કોરોના ઇન્જેકશનનાં થતાં કાળા બજારની ચાલતી લોકચર્ચા આ અંગે સધન તપાસ થાય તેવી લોકમાંગ….??

ProudOfGujarat

નવી મ્યુચ્યુઅલ ફંડે ભારતના સૌથી ઓછા ખર્ચનું ઈએલએસએસ ઇન્ડેક્સ ફંડ લોન્ચ કર્યું

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!