Proud of Gujarat
FeaturedGujaratINDIA

સુરત : બેન્કના કર્મચારીઓ પગાર વધારા સહિતની માંગણીઓને લીધે 3 દિવસ હડતાળ પર ઉતર્યા.

Share

નેશનલ બેન્કના કર્મચારીઓની દેશ વ્યાપી હડતાળમાં સુરતના 4 હજાર કર્મચારીઓ જોડાયા હતા.હડતાળને લઇને બે દિવસમાં કરોડોની રકમનું ક્લિયરીંગ અટવાશે. પગાર વધારા સહિતની કુલ 12 જેટલી માંગણીઓ સર જાહેર ક્ષેત્રની બેંકોના કર્મચારીઓની 2 દિવસની દેશવ્યાપી હડતાળનો આજથી પ્રારંભ થયો છે. મહિનાના અંતે હડતાળ પડવાથી દેશભરમાં લાખો કરોડના નાણાકીય વ્યવહારો ખોરવાઇ ગયા છે. આજે સવારે તમામ જીલ્લા મથકોએ કર્મચારી વર્ગે ધરણા-દેખાવો યોજી પોતાની માંગણીઓ લઇને વિરોધ પ્રદર્શન યોજ્યા હતા. સુરતમાં આજથી 3 દિવસ માટે બેન્ક કર્મચારી હડતાળ પર ઉતર્યા છે. જેને પગલે વેપારી વર્ગને ભારે હાલાકી ભોગવવી પડશે. ઘોડદોડ રોડ ખાતે બેન્ક કર્મચારીઓ દેખાવો કર્યા હતા.

Advertisement

Share

Related posts

નર્મદા નાંદોદનાં ધારાસભ્ય પી ડી વસાવા ગરીબોને 500 થી વધુ કિટોનું વિતરણ કર્યું.

ProudOfGujarat

ઝઘડીયા તાલુકાનાં રાજપારડી ગામે ઝઘડાનું સમાધાન કરવા બોલાવી માર માર્યો.

ProudOfGujarat

એલએન્ડટી ફાઈનાન્સે એશિયન ડેવલપમેન્ટ બેંક (એડીબી) સાથે 125 મિલિયન યુએસડી માટે તેના પ્રથમ ધિરાણ કરાર કર્યા

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!