Proud of Gujarat
FeaturedGujaratINDIA

સુરતનાં પાંડેસરાનાં વડોદ ગામનાં ગણેશ નગર નજીક મહાવીર નગરમાં ત્રણ સંતાનનાં પિતાનું ગળું કાપી નાંખી હત્યા કરી.

Share

સુરત શહેરનાં પાંડેસરામાં વધુ એક હત્યા થઈ હોવાની ધટનામાં પાંડેસરાનાં વડોદ ગામનાં મહાવીર નગરમાં રહેતા અને શાકભાજી વેચવા તેમજ ગેસ સ્ટવ રિપેરિંગનો ધંધો કરતો પ્રેમલાલ ગુપ્તા કે જે મૂળ યુ.પી.નો રહીશ છે તેના ઘરમાં ચાર લોકોએ ધુસી જઈને તેનું ગળું કાપીને હત્યા કરી નાંખતા પત્નીએ બૂમાબૂમ કરતાં લોકો દોડી આવ્યા હતા. મૂળ ઉત્તર પ્રદેશનાં રહીશ પ્રેમલાલ ગુપ્તા કે જેના ત્રણ સંતાનો સાથે મહાવીર નગરમાં રહે છે તે પોતાની પત્ની સાથે વારંવાર ઝધડો કરતો હોવાથી તેની હત્યા થઈ હોવાનું જણાતા પોલીસે તેની પત્નીની પૂછપરછ હાથ ધરી છે.

Advertisement

Share

Related posts

ભરૂચના લીંબુ છાપરી ખાતેથી ચોરાયેલ મોટરસાયકલ સાથે એકને ઝડપી પાડતી બી ડિવિઝન પોલીસ

ProudOfGujarat

ભરૂચનાં શુકલતીર્થ ખાતે નર્મદા નદીનાં પટમાં ગેરકાયદે ખનન થતું હોવાથી સાંસદ સભ્ય મનસુખભાઈ વસાવાએ ભૂમાફિયા વિરુદ્ધ આવી ગુનેગારોને સજા કરવાની માંગ કરી છે.

ProudOfGujarat

ઉમરપાડામાં સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત મેરેથોન કાર્યક્રમ યોજાયો…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!