Proud of Gujarat
GujaratCrime & scandalFeaturedINDIA

સુરત-ઓલપાડ ના કુંડસદ ગામ ખાતે યુવાન ની લૂંટ બાદ હત્યા કરવામાં આવતા ભારે સનસની ફેલાઇ હતી…!!!

Share

 

જાણવા મળતી માહિતી મુજબ સુરત ના ઓલપાડ તાલુકા ના કુંડસદ ગામ એક પાટીદાર યુવાન ની લૂંટ બાદ ઘાતકી હત્યા કરાઈ હોવાનું સામે આવ્યું હતું.. કુડસદ ગામ થી રૂન્ધ ગામ તરફ જવાના માર્ગ પર ખેતર માંથી યુવક ની લાશ મળી આવી હતી..પ્રાથમિક તપાસ માં યુવકને ગળા તેમજ પેટ ના ભાગે તીક્ષ્ણ હથિયાર ના ઘા ઝીકી હત્યા કરાયું નું અનુમાન લગાવાઇ રહ્યું છે..તેમજ યુવાન ના હાથ ગળા ના ઘરેણાં, પાકીટ, તેમજ મોબાઈલ ની કરવામાં આવી લૂંટ હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળ્યું હતું..હાલ કિમ પોલીસે સમગ્ર મામલા અંગેની વધુ તપાસ શરૂ કરી છે……

Advertisement

Share

Related posts

રાજપીપળા : નર્મદામા આદિવાસીઓ હિન્દૂ છે કે નહીં તે મામલે આદિવાસીઓમાં વિવાદ વકર્યો.

ProudOfGujarat

સુરતમાં થિયેટરમાં ઘુસી હિન્દુ સંગઠનોએ ફિલ્મ ‘પઠાણ’ના પોસ્ટર ફાડ્યા

ProudOfGujarat

ગોધરાનીજૈન સોસાયટી પાસેથી યુવકના હાથમાથી મોબાઇલની ચીલઝડપ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!