Proud of Gujarat
GujaratFeaturedINDIA

સુરતના અમરોલી વિસ્તારમાં માત્ર 10 રૂપિયાની માંગણીના બદલામાં યુવકે મોત જોવું પડયું હોવાની ધટનાએ અરેરાટી ફેલાવી હતી.

Share

સુરતના અમરોલી વિસ્તારમાં મોતને ભેટનાર યુવકે બહેનની સાસુ પાસે પતંગ ખરીદવા માત્ર 10 રૂપિયાની માંગણી કરી હતી તે મુદ્દે કહેવાય છે કે બહેનની સાસુ, નણંદ અને દિયર સાથે ઉગ્ર ઝધડો થયો હતો તે દરમ્યાન ત્રણેયે યુવક ઉપર તિક્ષ્ણ ચપ્પુ વડે હિંસક હુમલો કર્યો હતો, અને મોત ને ધાટ ઉતાર્યો હતો.બનાવ અંગે મૃતકની બહેને સાસુ, નણંદ અને દિયર સામે અમરોલી પોલીસ મથકે ફરિયાદ દર્જ કરાવતા પોલીસે ત્રણેયને હત્યાના ગુનામાં અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

Advertisement

Share

Related posts

ઝઘડીયા તાલુકામાં વિધવાને લગ્નની લાલચ આપી પ્રેમજાળમાં ફસાવનાર ઇસમ સામે ફરિયાદ.

ProudOfGujarat

ગોધરા : હોળી પર્વને ઉજવવા શ્રમજીવી વર્ગ માદરે વતન પરત, એસ.ટી વિભાગ દ્વારા વિશેષ બસો દોડાવાઈ.

ProudOfGujarat

પંચમહાલ જીલ્લાની સબ-રજીસ્ટ્રાર કચેરીઓમાં દસ્તાવેજની ઓનલાઈન નોંધણી સેવા પુન: શરૂ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!