Proud of Gujarat
FeaturedGujaratINDIA

દેશને વધુ એક વજ્ર ટેન્કની ભેટ આજે દેશનાં રક્ષામંત્રી રાજનાથસિંઘ ફલેગ ઓફથી રાષ્ટ્રને સમર્પિત કરશે.

Share

દેશની સુરક્ષા વધુ મજબુત કરવા માટે સરકાર પગલાં ભરી રહી છે. જેમાં સ્વદેશી શસ્ત્રોનો સમાવેશ કરવામાં આવી રહ્યો છે. જેમાં આજે સુરત ખાતે એલ એન્ડ ટી કંપની દ્વારા દેશની સુરક્ષા માટે બનાવેલ 9 જેટલી ટેન્કનું આજે દેશનાં રક્ષામંત્રી રાજનાથસિંઘનાં હસ્તે સુરત ખાતે વજ્ર ટેન્ક 51st K9-T વજ્ર ટેન્કને ફલેગ ઓફ સેરેમની થકી તેને રાષ્ટ્રને સમર્પિત કરશે.

Advertisement

Share

Related posts

ભરૂચ નગરમાં પૂરના પાણી પ્રવેશતા થયેલ પારાવાર તબાહી, કોંગ્રેસના આગેવાનોએ પૂર અસરગ્રસ્તોની લીધી મુલાકાત.

ProudOfGujarat

લીંબડીની વિધ્યાર્થીનીનાં ધો. 10 માં પીઆર 99.99 આવતા શાળામાં ખુશીનો માહોલ સર્જાયો.

ProudOfGujarat

રાજ્ય કક્ષાની પોસ્ટર સ્પર્ધામાં ચરોતરની ચાર છાત્રા ઝળકી

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!