Proud of Gujarat
FeaturedGujaratINDIA

સુરતમાં ભીલીસ્તાન ટાઇગર સેનાએ મોડાસા દુષ્કર્મ મામલે આરોપીઓને ફાંસી આપવાની માંગ કરવામાં આવી હતી.

Share

આ વિરોધ પ્રદર્શન દરમ્યાન મોટી સંખ્યામાં યુવકો અને મહિલાઓ સુરત કલેકટર કચેરીએ ભેગા થયા હતા અને મોડાસા દુષ્કર્મ કરનાર તમામ આરોપીઓને ફાંસી આપવાની ઉગ્ર માંગ કલેકટર સમક્ષ કરવામાં આવી હતી. ભીલીસ્તાન ટાઇગર સેનાએ જણાવ્યું હતું કે જો આરોપીઓને ફાંસી ન થાય તો રોડ પર ઉતરી જલદ આંદોલન કરવામા આવશે.

Advertisement

Share

Related posts

રાજપીપલાની નવદુર્ગા હાઇસ્કુલનાં 77 માં સ્થાપના દિવસની ઉજવણી કરાઇ.

ProudOfGujarat

વડોદરાના વડુ ગામમાં ઓટો રિક્ષાના એન્જિનમાં છૂપાવીને લવાતો ગાંજો ઝડપાયો 3 ઇસમોની ધરપકડ, એક ફરાર

ProudOfGujarat

અંદાડા ગામની સીમમાંથી ભરૂચ એસ ઓ જી પોલીસે ગાંજાની ખેતી કરતા એક ઇસમને ઝડપી પાડયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!