સુરતમાં રહેતા પરપ્રાંતીય લોકો પૈકી કેટલાક યુવાનો દ્વારા ગેરકાયદેસર રસ્તાઓ અપનાવી ને ગુનાઓને અંજામ આપતા હોય છે ત્યારે પરપ્રાંતીઓ દ્વારા પોતાના વતનમાંથી દેશી તમંચા લાવી વેચતા હોવાની વેચતા હોવાની બાતમી પોલીસ કમિશનર સુરત મળી હતી આ બાબતે એલસીબી પોલીસને માહિતી આપતા પોલીસે તપાસ શરૂ કરી પેટ્રોલિંગ શરૂ કર્યું હતું જેમાં ચોક બજાર આઇ.પી.મિશન સ્કુલ પાછળ આવેલ પાતળિયા હનુમાન મંદિર નજીક રહેતો ઓમ નારાયણ શ્રીવાસ્તવ કે જે મૂળ યુપીના જાલોર જિલ્લાનો છે તે દેશી બનાવટ તમામ તથા જીવતા કારતૂસ લઈને નજીકમાં આવેલી ઝાડીઓમાં ન્યૂઝપેપરમાં વીંટાળીને તમે વેચવા માટે ફરી રહ્યો છે પૈસા કમાવાની લાલચ છે આ તમામ ચલાવી હોવાની જાણ થતાં જ પોલીસે ઓમ નારાયણ ઝડપી લીધો હતો અને તમંચો કારતૂસ મળી 5000 રૂપિયા ઉપરાંતનો મુદ્દામાલ કબજે કર્યો હતો
Advertisement