Proud of Gujarat
FeaturedGujaratINDIA

સુરતમાં ટ્રાફિક TRB જવાન પણ પીધેલી હાલતમાં ઝડપાયા.

Share

સુરતના ડુમસ રોડ પર ટ્રાફિક TRB ના ફરજ બજાવતા ત્રણ જવાનો નશાની હાલતમાં ઉમરા પોલીસે ધરપકડ કરી હતી.સુરતમાં 31 ડિસેમ્બરની રાત્રે ટ્રાફિક ટી.આર.બી જવાનો પણ પીધેલી હાલતમાં ઝડપાયા હતા. આ ત્રણેય ટ્રાફિક પોલીસ જવાનો ડુમસ રોડ પર ફરજ બજાવતા હતા અને તેઓ નશાની હાલતમાં મળી આવ્યા હતા. જેથી ઉમરા પોલીસે ત્રણેયની ધરપકડ કરીને તેમની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Advertisement

Share

Related posts

કઠોરમાં જૈન સંઘ દ્વારા ભગવાન મહાવીર સ્વામીના 2621 માં વર્ષના જન્મદિવસની ભવ્ય ઉજવણી કરાઈ

ProudOfGujarat

૫૧ મો મેગા રકતદાન કેમ્પ યોજાયો

ProudOfGujarat

વાઘોડિયા પોલીસે હાલોલ વડોદરા રોડ પર આવેલા નર્મદા મેઈન કેનાલ પાસેથી વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!