Proud of Gujarat
FeaturedGujaratINDIA

સુરત : એસ.એમ.સી આવાસમાં જુગાર રમતા નવ જેટલા જુગારીઓને ઉમરા પોલીસે ઝડપી પાડયા.

Share

સુરતનાં પ્રજ્ઞા નગરમાં આવેલ એસ.એમ.સી આવાસમાં જુગાર રમતા નવ જેટલા જુગારીઓને ઉમરા પોલીસે ઝડપી પાડયા હતા. સુરતની ઉમરા પોલીસને મળેલી બાતમીના આધારે પ્રજ્ઞા નગરમાં આવેલ સુરત મહાનગરપાલિકાના આવાસમાં બ્લોક નંબર 1 માં તીનપતીનો જુગાર રમાતો હોવાની બાતમી મળી હતી. જેના આધારે રેડ કરતા રોકડ રકમ અને મોબાઈલ મળીને કુલ 54,720 ના મુદ્દામાલ સાથે નવ જેટલા જુગારીઓને ઉમરા પોલીસે ઝડપી પાડયા હતા અને તમામ વિરોધ ઉમરા પોલીસ મથકે જુગાર ધારાની વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

Advertisement

Share

Related posts

સુરતમાં બીઆરટીએસ બસસ્ટેશનનો સ્લેબ તૂટ્યો :અઢી વર્ષની બાળકીનું મોત

ProudOfGujarat

જાણો કેમ વાંધો ઉઠાવ્યો ચીને, વડાપ્રધાન મોદીની અરૂણાચલ પ્રદેશની મીટીંગ પર ??

ProudOfGujarat

વલસાડમાં નીકળેલી ઐતિહાસિક ચુંદડી યાત્રાનું મુસ્લિમ સમાજ દ્વારા સ્વાગત કરાયું

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!