Proud of Gujarat
FeaturedGujaratINDIA

સુરતનાં ખટોદરા વિસ્તારમાંથી પસાર થતાં બી.આર.ટી.એસ.ના રૂટ ઉપર એક બસની અડફેટે રાહદારી યુવક ચઢી જતાં તેને ગંભીર ઇજાઓ પહોંચી હતી.

Share

સુરતના ખટોદરા વિસ્તારમાં રૂપાલી નહેર નજીક આજરોજ સવારે એક બીઆરટીએસ બસના ચાલકે એક યુવકને અડફેટે લઈ લેતાં યુવકને ગંભીર ઇજાઓ પહોંચી હતી. ઇજાગ્રસ્ત યુવકને તાત્કાલિક હોસ્પિટલ સારવાર અર્થે ખસેડાયો હતો.
બનાવ અંગેની જાણ થતાં ખટોદરા પોલીસ ધટના સ્થળે દોડી ગઈ હતી અને બસ ચાલક વિરુદ્ધ કાયદેસરનો ગુનો દર્જ કરી વધુ તપાસ હાથ ધરી હતી.

Advertisement

Share

Related posts

પાલેજ નગરની પાંચ વર્ષની અંજીલા તેમજ ચાર વર્ષના સૂમેરે જીવનનો પ્રથમ રોજો રાખી ખુદાની બંદગી કરી.

ProudOfGujarat

જન્માષ્ટમીનાં દિવસે ભરૂચ જીલ્લામાં સર્વત્ર વરસાદનું વાતાવરણ.

ProudOfGujarat

શ્રીજી વિસર્જન યાત્રા ના અનુસંધાને ચુસ્ત બંદોબસ્ત …

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!