Proud of Gujarat
FeaturedGujaratINDIA

સુરત નજીક કોસંબા નજીકથી અમદાવાદની સી.આઇ.ડી ક્રાઇમની ટીમે આજરોજ ઓચિંતા દરોડા પાડી ક્રુડ ઓઇલ ચોરીના મોટા નેટવર્કનો પર્દાફાશ કર્યો હતો.

Share

અમદાવાદની સી.આઇ.ડી.ક્રાઇમની ટીમને મળેલી ચોકકસ બાતમીના આધારે આજરોજ કોસંબા નજીક ઓચિંતી રેડ કરી 11 થી વધુ ટેન્કરોમાંથી ક્રુડ ઓઇલ ચોરીનું કૌભાંડ ઝડપી પાડયું હતું. પોલીસે આ રેકટમાં સંડોવાયેલા 15 જેટલા શખ્સોની પણ અટકાયત કરી હતી. જયારે બે શખ્સોને વોન્ટેડ જાહેર કર્યા હતા.
પોલીસે અંદાજે 2.75 કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત કરી સમગ્ર રેકેટની બારીકાઈથી આગળની તપાસ હાથધરી છે.

Advertisement

Share

Related posts

લીંબડી ખાતે શ્રી જીએસ કુમાર વિદ્યાલયમાં ડો. રાજેન્દ્રપ્રસાદ વિકાસ વર્તુળ કલા ઉત્સવ કાર્યક્રમ યોજાયો

ProudOfGujarat

અંક્લેશ્વર-પાનોલી સહિત દક્ષિણ ગુજરાતની ઇન્ડસ્ટ્રિ માટે નાણાં ઉઘરાવાયા….

ProudOfGujarat

ભરૂચ : લૂંટના ગુનામાં નાસતા ફરતા બે આરોપીને ઝડપી પાડતી વાલિયા પોલીસ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!