Proud of Gujarat
GujaratFeaturedINDIA

સુરત નજીક કીમ સ્થિત વી કેર ઈંગ્લીશ સ્કુલમાં ક્રિસમસ પર્વની દબદબા ભેર ઉજવણી કરવામાં આવી હતી.

Share

સુરત જીલ્લાનાં કીમ ગામ ખાતે આવેલી વી કેર ઈંગ્લીશ મીડીયમ સ્કુલમાં ક્રિસમસ પર્વની ઉજવણીનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં શાળાના વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. સમગ્ર શાળા સંકુલને ક્રિસમસના રંગે રંગવામાં આવ્યું હતું. તેમજ અનેકવિધ ચીજવસ્તુઓથી શાળાના પ્રાંગણને શણગારવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં અંદાજે 400 જેટલા વિદ્યાર્થીઓએ વિવિધ સાંસ્કૃતિક કૃતિમાં ઉત્સાહભેર ભાગ લઈ ઉપસ્થિત વાલીઓની ભીડને મંત્ર મુગ્ધ કરી હતી.
શાળાના એચ.આર વિભાગના હેડે જણાવ્યુ હતું કે આ સમગ્ર કાર્યક્રમનો થીમ સર્વિસ ટુ હયુમિનિટી ઉપર આધારિત હતો.

Advertisement

Share

Related posts

ભરૂચ : વાલિયાનાં પણસોલી ગામ પાસેથી દીપડો પાંજરે પુરાતા ગ્રામજનોએ હાશકારો અનુભવ્યો.

ProudOfGujarat

ભરૂચ જન શિક્ષણ સંસ્થાન ખાતે કવિ પત્રકાર સી. સુભ્રમણીયા ભારતીની જન્મ જયંતીની ઉજવણી કરાઈ.

ProudOfGujarat

સુરેન્દ્રનગર : લીંબડી મફતીયાપરાની મહિલાઓએ રોડમાં ભ્રષ્ટાચાર થયાનાં આક્ષેપ સાથે હોબાળો મચાવ્યો હતો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!