Proud of Gujarat
FeaturedCrime & scandalGujaratINDIA

સુરતમાં બેરોજગાર બનેલા મહેશ યાદવે બેંક ઓફ બરોડાના એટીએમને તોડવાનો પ્રયાસ કરતા પોલીસે ઝડપી લીધો

Share

સુરતમાં ડુમસ રોડ ઉપર રેસ્ટોરન્ટમાં કામ કરતો મહેશ યાદવ હું છેલ્લા કેટલાક દિવસોથી નોકરી છૂટી જતાં બેરોજગાર બની જતા તેણે પોતાની ભૂખ મીટાવવા એટીએમ તોડી નાખ્યો હતો મહેશ રાજ અડાજણ રોડ પર આવેલ સર્કલ નજીક બેન્ક ઓફ બરોડા એટીએમ માં ઘૂસ્યો હતો અમે આગળનો દરવાજો તોડ્યો હતો જોકે તેને વધુ સફળતા નહી મળતા તે પ્રવાસ કરી રહ્યો હતો તે દરમિયાન જ ત્યાંથી પસાર થતી અડાજણ પોલીસે મહેશ યાદવ પર શંકા જતા એ નાટક કરી હતી અને તેણે પોતે બેરોજગાર બનતાં પેટનો ખાડો પુરવા એટીએમ તોડીને ચોરી કરવાના વિચાર કર્યો હતો અને તેણે દરવાજો તોડ્યો હોવાની કબૂલાત પોલીસ સમક્ષ કરતા પોલીસે તેની અટક કરી હતી જોકે આ ઉપરાંત યુવા ઉત્તરપ્રદેશના રહેવાસી છે અને બેરોજગાર થતાં તેણે પૈસાની જરૂર પડતા હૈ એટીએમ તોડવાનો પ્રયાસ કર્યો હતો તેની સાથે બીજા કોઈ છે કે નહીં તેની તપાસ અડાજણ પોલીસે શરૂ કરી છે.

Advertisement

Share

Related posts

ભરૂચ : મહારાષ્ટ્રના પુરગ્રસ્ત લોકોને મદદ માટે વાજા ફેમિલિ વ્હારે આવી.

ProudOfGujarat

અમરેલીમાં SOG ની ટીમે બે કિલો ગાંજા સાથે એક મહિલાને ઝડપી

ProudOfGujarat

હાંસોટ તાલુકાના રોહિદ ગામ ના ખેડૂતોએ (ડુક્કર)ના ત્રાસ થી કંટાળેલા ખેડૂતોએ મદદ માટે આવેદન પત્ર પાઠવી રજુઆત કરી…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!