Proud of Gujarat
FeaturedGujaratINDIA

સુરતમાં તક્ષશિલા અગ્નિકાંડ બાદ ફાયર બ્રિગેડ અને તંત્ર દ્વારાશોપિંગ સેન્ટરોમાં સેફ્ટીના સાધનો ન હોવાથી સીલ કરવામાં આવ્યા.

Share

સુરત શહેરમાં તક્ષશિલા અગ્નિકાંડ બાદ ફાયર બ્રિગેડ અને તંત્ર હરકતમાં આવ્યું છે અને તેઓ દ્વારા શોપિંગ સેન્ટરોમાં ફાયર સેફ્ટીના સાધનો ન હોય તેવા શોપિંગ સેન્ટર અને દુકાને સીલ મારવાની કામગીરી કરવામાં આવી રહી છે.જેના ભાગરૂપે આજે મહિધરપુરા ની ડાયમંડ માર્કેટ અંબિકા સદન ડાયમંડ માર્કેટ સહિતના માર્કેટોમાં ફાયર બ્રિગેડના સેફ્ટીના સાધનો નહિ હોય તેવા દુકાન દુકાનોને શોપિંગ મોલોને સીલ મારવાની કામગીરી કરવામાં આવી રહી છે.

જ્યારે આ શોપિંગ સેન્ટરોમાં સેફ્ટીના સાધનો આવતાની સાથે જ તમામના સીલ ખોલી નાખવામાં આવશે તેમ પાલિકાના તંત્ર દ્વારા જણાવાયું છે.

Advertisement

Share

Related posts

નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલનો કડોદરા પ્રહરી કેમિકલકાંડ બાબતે ચુકાદો.

ProudOfGujarat

મહિસાગર વનવિભાગ દ્વારા સાસણગીરથી મગાવેલા પાંજરાની શુ છે સત્ય હકિકત.! જાણો વધુ

ProudOfGujarat

માંગરોળ તાલુકાનાં વાંકલ ગામે સાંઈ યુવક મંડળ દ્વારા પાનેશ્વર દૂધ મંડળીનાં કર્તાહર્તા નૌશીર ભાઇ પારડીવાળાનું અભિવાદન કર્યું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!