Proud of Gujarat
FeaturedGujaratINDIA

સુરતના ભાગળ રોડ ઉપર આવેલા શોપીંગ સેન્ટરમાં ઘડિયાળની દુકાનમાં આગ લાગી.

Share

સુરત મોડી રાત્રે ભાગળ રોડ ઉપર આવેલી ઘડિયાળની દુકાનમાં અચાનક આગ ફાટી નીકળી હતી. જેને લઈને આસપાસના વિસ્તારના લોકો દોડી આવ્યા હતા. ઘટનાની જાણ થતા ફાયર વિભાગની ત્રણ ગાડીઓ પણ ઘટના સ્થળે પહોંચી હતી. ફાયર વિભાગ દ્વારા પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો હતો. જોકે, આ આગમાં દુકાનનો માલ-સામાન બળીને ખાખ થઈ ગયો હતો અને આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. જ્યારે આ આગ શોર્ટ સર્કિટના કારણે લાગી હોવાનું પ્રાથમિક તારણ સામે આવ્યું છે.

Advertisement

Share

Related posts

ભરૂચ : કાસવા સમની ગામમાં સાડા આઠ ફૂટ લાંબા અજગરનું રેસ્કયુ કરાયું.

ProudOfGujarat

વડોદરા: મહારાષ્ટ્રથી આવેલા 3 લોકો કોરોનો પોઝિટિવ નીકળ્યા

ProudOfGujarat

સારા વરસાદની આશા – ભરૂચ સિવિલ કેમ્પસમાં ટીટોડીએ જમીન પર ચાર ઈંડા મુક્યા

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!