Proud of Gujarat
FeaturedGujaratINDIA

સુરતનાં અડાજણ વિસ્તારમાં ઘરકંકાસને કારણે 30 વર્ષીય પરિણીતાની હત્યા ખુદ તેનાપતિએ કરી હોવાની આશંકા વચ્ચે પોલીસે તપાસનાં સૂત્રો ગતિમાન કર્યા છે.

Share

સુરતના અડાજણના ગૌરવપથના રોડ સાઈડ ઉપર આજરોજ મૂળ મધ્યપ્રદેશની રહીશ એવી 30 વર્ષીય માયા નામની મહિલાની લાશ મળી આવી હતી. બનાવ અંગેની જાણ અડાજણ પોલીસને થતાં પોલીસ ધટના સ્થળે દોડી ગઈ હતી.
સુરતમાં વધુ એક પતિએ પત્નીને ઘાતકી પણ રીતે હત્યા કરી નાખી છે. સુરત શહેરના અડાજણના ગૌરવપથમાં મૂળ મધ્ય પ્રદેશથી આવેલ માયા નામની ૩૦ વર્ષથી પરણિતાને તેના જ પતિએ મોતને ઘાટ ઉતારી દીધી હતી. કોઈ બાબતે પત્ની સાથે ઝઘડો થતાં પતિએ તેને ઘાતકી રીતે મોતને ઘાટ ઉતારી લાશને ફેંકી દેતા આ અંગેની જાણ અડાજણ પોલીસને થતા પોલીસે તાત્કાલિક ધોરણે એના પતિને ઝડપી લીધો હતો અને પૂછપરછ હાથ ધરી હતી તેણે હત્યા કેમ કરી શું કારણ હતું તે દિશામાં અડાજણ પોલીસ તપાસ ચલાવી રહી છે

Advertisement

Share

Related posts

ભરૂચ : અમેરિકામાં રહેતી નેત્રંગની દીકરીએ ગરીબ વિધવા મહિલાઓને અનાજ કિટનું વિતરણ કર્યું.

ProudOfGujarat

રાજપીપળામાં ગુજરાત રેંજર્સ ફોરેસ્ટ કોલેજ દ્વારા દાનની દીવાલની શરૂઆત.

ProudOfGujarat

ગરૂડેશ્વર તાલુકાના ગુણેથા ગામે સંરક્ષણ દિવાલની તકલાદી કામગીરી બાબતે જિલ્લા વિકાસ અધિકારીને લેખીતમાં રજુઆત…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!