Proud of Gujarat
FeaturedGujaratINDIA

સુરતમાં છોટા રાજન ગેંગના ધર્મેન્દ્ર પંજાબીએ વેપારી પાસે માંગી ખંડણી બે ઝડપાયા.

Share

સુરતમાં વેપારીને ધમકી આપી ખંડણી માંગનાર છોટા રાજની ગેંગ સાથે સંકળાયેલ ધર્મેન્દ્ર પંજાબી અને અનિલ કાઠીને ઉમરા પોલીસે ઝડપી લીધા હતા.
સુરતમાં ગુનાખોરી હદ વટાવી રહી છે. લૂંટ-ધાડ ચીલ ઝડપ જેવી ધટનાઓથી સુરતની પ્રજા હેરાન છે ત્યાં જ એ અન્ડર વલ્ડની ગેંગ પણ સુરતમાં સક્રિય થઈ છે. જેમાં હવે અન્ડર વલ્ડના ડોન છોટા રાજન ગેંગના માણસો સુરતમાં સક્રિય થયા છે. જેમાં સુરતના ઉમરાનાં વેસુગામનાં વેપારીને છોટા રાજન ગેંગના ધર્મેન્દ્ર પંજાબીએ અનિલ કાઠીયાએ લાખો રૂપિયાની ખંડણી માંગી હતી. જેમાં આ મામલે ઉમરા પોલીસ મથકમાં વેસુનાં વેપારી દ્વારા ધર્મેન્દ્ર પંજાબી અને અનિલ કાઠી સામે ફરિયાદ આપતા પોલીસે તેમની ધરપકડ કરીને આ મામલે તપાસ શરૂ કરી છે. આમ અન્ડર વલ્ડ ડોનનાં માણસો સુરતમાં સક્રિય થયા છે.

Advertisement

Share

Related posts

અંકલેશ્વર જી.આઇ.ડી.સી ખાતે “સાત સૂરોના સરનામે” સંગીતનો કાર્યક્રમ યોજાયો.

ProudOfGujarat

અંકલેશ્વરમાં એપાર્ટમેન્ટમાંથી પડતા એક યુવાનને માથાના ભાગે ગંભીર ઇજા….

ProudOfGujarat

પાલેજ ખાતે આવેલ કેબસન ઈન્ડસ્ટ્રીઝ ગેરકાયદેસર ગેસ સીલીન્ડરો ભરાતા હોવાની જણાતા ખળભળાટ.. બહુ મોટો ભ્રષ્ટાચાર લોકોના જીવ પર ખેલાતો હોવાની ઘટના…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!