Proud of Gujarat
Crime & scandalFeaturedGujaratINDIAUncategorized

સુરતના લિંબાયત પોલીસ સ્ટેશનની હદમાં વિશ્વ મહિલા દિનના રોજ જ મહિલા સાથે છેડતીનો બનાવ નોંધાયો

Share

સુરતનાં લિંબાયત પોલીસ સ્ટેશનની હદમાં વિશ્વ મહિલા દિવસે જ છેડતીનો બનાવ નોંધાતા સનસનાટી ફેલાઈ ગઈ છે.

આ બનાવાની વિગતો જોતા આરોપી શિવરાજ શ્રી શેખાવત ઉર્ફે રાજ જેના નામ ઠામની હજી ખબર પડી નથી એને છેલ્લા એક માસથી ફરિયાદીની સગી ભત્રીજીનો પીછો કરી પરિચય કેળવી હું મોટો ધંધો કરું છું. અને હું ખુબ મોટો માણસ છું તું મારી સાથે સંબંધ રાખશે તો હું તારી લાઈફ બનાવી આપીશ એમ કરી અવાર નવાર પીછો કરી વાતો કરી તેમજ હેરાનગતિ કરી હતી. છેવટે આરોપીએ સગીર વયની કન્યાને મારી સાથે નહિ આવે તો તને સમાજમાં બદનામ કરી દઈશ અને તારા લગ્ન પણ નહિ થવા દઉ. તેવું કહી અવારનવાર હેરાનગતિ કરવાનો ગુનો પોલીસે નોંધી આરોપીની અટકાયત કરી છે.

Advertisement

Share

Related posts

નડિયાદ : સલુણ ગામે ખુનના ગુનાને ડીટેકટ કરી આરોપીને ઝડપી પાડતી રૂરલ પોલીસ.

ProudOfGujarat

તાપી -સોનગઢથી પસાર થતા નેશનલ હાઇવે નંબર 53 પર સોનારપડા ગામ પાસે અજાણ્યા વાહનની અડફેટે આશરે 3 વર્ષીય દીપડાનું ઘટના સ્થળે મોત….

ProudOfGujarat

અંકલેશ્વર નોબેલ માર્કેટમાં ઉદઘાટન તથા ધ્વજવંદનનો કાર્યક્રમ યોજાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!