Proud of Gujarat
FeaturedGujaratINDIA

સુરત લિંબાયત વિસ્તારમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ બગડી હોવાના આરોપ સાથે કલેક્ટર પર મોરચો પહોંચ્યો હતો.

Share

સુરત લિંબાયતમાં મર્ડર, લૂંટ અને ધાડની ધટના બનતી હોવાનો રોષના પગલે લોકો રેલી સ્વરૂપે કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા. બેનરો સાથે મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. દારૂ, ગાંજાના નશામાં રહેતા યુવાનો હત્યા જેવી ધટનાને અંજામ આપવા સાથે કાયદો વ્યવસ્થા જાળવવા રાજ્ય સરકારને પોતાની માંગણી પહોંચાડવા કલેક્ટરને આવેદનપત્ર આપી રજુઆત કરાઈ હતી. ત્યારબાદ પોલીસ કમિશનરને પણ આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.લિંબાયત પોલીસ સ્ટેશનના પીઆઈને હટાવવાની માંગ કરવામાં આવી રહી છે. જે બેનર સાથે વિરોધ નોંધાવી રહ્યા છે. આજે મોટી સંખ્યામાં લોકો કલેક્ટર કચેરી ખાતે બેનરો સાથે પહોંચ્યા હતા. ઈન્કલાબ જિંદાબાદ, વી વોન્ટ જસ્ટીજ, લિંબાયત પીઆઈને હટાવો લિંબાયતને બચાવો, લોકશાહી બચાવો, લિંબાયતને ક્રાઈમ મુક્ત કરો જેવા સુત્રો સાથેના બેનરો દ્વારા વિરોધ સાથે માંગ કરવામાં આવી રહી છે.

Advertisement

Share

Related posts

ભરૂચ : રીક્ષા સાથે બાઇક અથડાતાં બાઇકને અકસ્માત નડતાં બાઇક ચાલકે રીક્ષા ચાલકને માર મારી ગંભીર ઈજાઓ પહોંચાડી.

ProudOfGujarat

અંકલેશ્વર ખાતે ટ્રક એસોસિએશન દ્વારા હડતાલ ને સહયોગ આપાયો

ProudOfGujarat

ભરૂચ જિલ્લામાં ઇદ ઉલ અદહાની સાદાઇ અને શાંતિમય મ‍ાહોલ વચ્ચે ઉજવણી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!