Proud of Gujarat
FeaturedGujaratINDIA

સુરત શહેર લિંબાયત બ્રિજ નીચેથી અજાણ્યા ઇસમની લાશ મળી આવી હતી.

Share

સુરત શહેરમાં આજે એક અજાણ્યા ઇસમની લાશ બ્રિજ નીચે પડી હોવાની માહિતી પોલીસને મળી હતી. ઉધના પોલીસને મળેલી માહિતીમાં શહેરના લીંબડી બ્રિજ નીચે એક અજાણ્યા ઇસમની લાશ પડી હોવાની જાણ લોકો દ્વારા કરવામાં આવી હતી. આ બાબતની જાણ થતાં જ પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી અને લાશનો કબજો લઇ તેનું મોત કયા કારણોસર થયું છે. તે જાણવા માટે લાશને પી.એમ અર્થે મોકલી આપી હતી. આ બનાવ સંદર્ભે ઉધના પોલીસે હાલ તો અકસ્માત મોત અંગે ગુનો દાખલ કરીને આ યુવાન કોણ છે ક્યાંથી આવ્યો હતો અને તેનું મોત કેવી રીતે થયું તે દિશામાં તપાસ શરૂ કરી છે.

Advertisement

Share

Related posts

પોરબંદરની ભોરાસર સીમ શાળાના વિધાર્થીઓએ ગુજરાતના સૌથી ઊંચા પર્વત પરના શિખર પર પ્રવાસ કરી ટ્રેકિંગ કર્યું.

ProudOfGujarat

કડાણા નહેરમાંથી રવિ મોસમ માટે સિંચાઇના પાણી મળશે

ProudOfGujarat

ભરૂચ જિલ્લા પોલીસ દ્વારા “રોડ કટર્સી કેમ્પેઈન-૨૦૧૮” અંતર્ગત અંકલેશ્વરમાં વાહનચાલકોને ટ્રાફિક અંગેના નિયમોનું પાલન કરવા હેતુસર વિશેષ કાર્યક્રમ યોજાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!