Proud of Gujarat
FeaturedGujaratINDIAUncategorized

સોશિયલ મીડિયા ના માધ્યમથી રોમિયોગીરી કરતો ઈસમની ધરપકડ

Share

પોલીસ કમિશનર શ્રી સુરત શહેર તેમજ ખાસ પોલીસ કમિશનર શ્રી crime કથા નાયબ પોલીસ કમિશનર શ્રી ક્રાઈમ તથા મદદનીશ પોલીસ કમિશનરશ્રી ક્રાઈમ નાઓની સુચના તેમજ પોલીસ ઇન્સ્પેકટર ડી.સી.બી.પો.સ્ટે નાઓના માર્ગદર્શન વણ શોધાયેલા ગુનાઓ શોધી કાઢવા સારુ ટેકનીકલ સેલની ટીમ કાર્યરત હતી દરમિયાન સોશિયલ મીડિયા સંબંધો ડુંમસ પોલીસ સ્ટેશન સેકન્ડ ગુના રજીસ્ટર નંબર ૨૪/૧૮ ઇ.પી.કો કલમ ૨૯૨(૨) એ ૫૦૬ એ(૧)તથા આઇટી એક્ટ કલમ ૬૭, ૬૭ એ મુજબનો ગુન્હો અજાણ્યા ઈન્સ્તાગ્રામ આઈ.ડી pooja-rajut૯૦૭૫ વિરુદ્ધ નોંધાયો હતો આ ગુણો સોશિયલ મીડિયા સંબંધો હોય ટેકનીકલ સેલ દ્વારા આ ગુણો શોધી કાઢવા સારુ ટેકનીકલ સર્વેલન્સ હાથ ધરવામાં આવેલ જેમા pooja-rajut૯૦૭૫ પ્રોફાઇલ પરાશ કરનાર સંબંધે હકીકતો મેળવી તપાસ કરતા આરોપી પ્રકાશ ભોલારામ ચૌધરી ઉંમર વર્ષ ૨૦ રહે ૧૯૦ વિશાલ નગર સોસાયટી ભટારરોડ સુરત નો હોવાનું જણાય આવેલ આ આરોપી ઇસમના સરનામે તપાસ કરતાં હાજર મળી આવતા તેની પાસેથી૧ મોબાઈલ ફોન કંપનીનો મળી આવતા મજકૂરને ગુનો સંબંધે પૂછતા ગુનાની કબૂલાત કરતો હોય તેની પાસેથી મળી આવેલ હેન્ડસેટ ચેક કરતા ફરિયાદી સાથે જે pooja-rajut૯૦૭૫ આઈડી તે યૂઝર આઇડી માં રાખેલ પ્રોફાઇલ નો ફોટો તથા અન્ય સ્ત્રીઓના નગ્ન ફોટાઓ વિડિયો તથા અન્ય છોકરીઓના ઇન્સ્ટાગ્રામ આઈડીના ઓરીજનલ ફોટાઓની સાથે મુકેલ અન્ય સ્ત્રીઓને નગ્ન ફોટાઓ મળી આવેલ છે તેમજ આઇ નો વપરાશ કરેલ તે સમયે જે મોબાઇલ હેન્ડસેટ તથા ઈન્ટરનેટનો વપરાશ કરેલ તે સીમકાર્ડ પણ મળી આવેલ છે
મજકૂર આરોપી પાસેથી મળી આવેલ મોબાઇલમાં ઘણી બધી છોકરીઓના ફોટાઓ મળી આવેલ જેથી વધુ તપાસ કરતાં
આરોપીએ સોશિયલ સાઈટ ઇન્સ્ટાગ્રામમાં pooja-rajut૯૦૭૫નામનું આઇડી બનાવેલું જેમા પ્રોફાઇલમાં છોકરીનો ફોટો રાખેલ અને પોતાનાફેક ઇન્સ્ટાગ્રામ આઈડી છોકરીઓના ફોટાવાળીપ્રોફાઇલ ઓરીજનલ પ્રોફાઇલમાં ફોલો કરે જેની રિક્વેસ્ટ ઓરીજનલ પ્રોફાઇલ વાળી છોકરીઓને મળે જેથી છોકરીઓ પોતાને એક ફોલોવર વધેલ છે તેમ માની તેની રિક્વેસ્ટ આક્ષેપ કરે અને આરોપી બે છોકરીઓ સાથે છોકરી બની બેટિંગની શરૂઆત કરતો અને છોકરી નો વિશ્વાસ કેળવી તેઓના મોબાઈલ નંબર મેળવી અને છોકરીઓનાઓરીજનલ પ્રોફાઇલ ફોટો જતા જેથી આરોપી છોકરીઓ ના ફોટાઓ જેવા દેખાતા શરીરવાળા નગ્ન ફોટાઓ નેટના માધ્યમથી જુદી-જુદી રીતે ડાઉનલોડ કરી ફોટોકોલેજ એપ્લીકેશનના માધ્યમથી એડિટ કરી છોકરીઓના જુના ફોટો નીબાજુમા અન્ય નગ્ન ફોટો મૂકી છોકરીઓને તેમના મોબાઇલ ઉપર તથા અન્ય સોશિયલ મીડિયા ના માધ્યમ hike વોટ્સએપ ફેસબુક ઉપર મૂકીને બ્લેકમેઈલ કરતો હતો

Advertisement

Share

Related posts

ઇન્ટરનેટ ઓફ થીંગ્સ, ટુલ્સ એન્ડ ટેકનિક્સ…..

ProudOfGujarat

લુણાવાડા ખાતે ભારત સરકારના નેહરુ યુવા કેન્દ્ર ગોધરા દ્વારા આઝાદી અમૃત મહોત્સવની ઉજવણીમાં ફિટ ઈન્ડિયા ફ્રીડમ દોડનો કાર્યક્રમ યોજાયો.

ProudOfGujarat

ભરૂચ જિલ્લાના આમોદ ગામે ટેલિફોન એકસચેન્જ કચેરી પાસે આજે સવારે એક 20-22 વર્ષીય યુવક મૃત હાલતમાં મળી આવતા અરેરાટી વ્યાપી જવા પામી હતી.

ProudOfGujarat
error: Content is protected !!