Proud of Gujarat
GujaratFeaturedINDIA

સુરતથી મુંબઈ જતા નેશનલ હાઇવે 48 પર આવેલા ભાગ્યોદય હોટલ નજીક ઉભેલા ટેન્કર પાછળ ટ્રક ઘુસી જતા અકસ્માત સર્જાયો.

Share

અકસ્માતમાં ટ્રકમાં સવાર પાંચ પેકી એકનું મોત થયું હતું. અકસ્માતને લઈ ટ્રાફિક જામ થઈ જવા પામ્યો હતો. જ્યારે અન્ય ચારને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા. ટ્રકમાં પાછળના ભાગે ભેંસ ભરી હતી. ટ્રક ધડાકા ભેર અથડાતા ભેંસ પણ બોગીની બોડી કેબિનમાં આવી ગઈ હતી.જ્યારે 2 થી વધુ ભેંસના મોત થયા હતા. ઘટનાની જાણ થતાં IRB અને પાલોડ પોલીસ ઘટના સ્થરે દોડી આવી હતી
ટ્રાફિક કલાકો જામ રહેતા લોકોમાં પણ રોષ જોવા મળી રહ્યો હતો કે જે કીમ ચાર રસ્તાથી પીપોદરા જતા રોડ પર ગટરના પાણી ભરાયા છે. જ્યારે એજ પાણીમાં ઘૂંટણ સમાં ખાડા પડયા છે. જેને લઇને આજરોજ પાણી ભરેલું ટેન્કર પલટી મારી ગયું હતું. જેને લઈ સર્વિસ રોડ પર કોઈ વાહન ચાલક જવા માંગતા નથી. ટ્રકમાં પાંચ સવાર હતા જેમાં એકનું મોત છે જ્યારે અન્ય એકની હાલત નાજુક છે.

Advertisement

Share

Related posts

ગુજરાતના ખેડૂતોના માથે ચિંતાના વાદળો ઘેરાશે, આગામી 12 અને 13 ડિસેમ્બરે વરસાદની આગાહી : ઠંડીનો ચમકારો પણ વધશે.

ProudOfGujarat

કરજણ જલારામ નગરમાં આવેલી નુરાની મસ્જિદ કબ્રસ્તાન કમિટી ટ્રસ્ટ નો ચાર્જ મૂતવલ્લી સૈયદ રિયાજ હુસેન મહમદ મિયાને સોંપાયો

ProudOfGujarat

ભરૂચ ના દયાદરા ગામે થી જુગાર રમતા ૧૪ જુગારીઓને ૧૦ લાખ ઉપરાંત ના મુદ્દામાલ સાથે લોકલ ક્રાઇમ બ્રાંચે ઝડપી પાડ્યા હતા…..

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!