Proud of Gujarat
FeaturedGujaratINDIA

સુરતમાં આગ લાગવાની વધુ એક ધટનામાં કીમ નવાપરામાં આવેલ સુમિલોન કેમીકલ ફેકટરીમાં ભીષણ આગ લાગતાં પાનોલી કામરેજનાં ફાયર ફાઇટરો આગ પર કાબુ લેવા દોડી ગયા હતા.

Share

સુરતમાં આગ લાગવાની ધટનાઓ દિન પ્રતિદિન વધી રહી છે. જીલ્લામાં અનેક જગ્યાએ એક સપ્તાહમાં આગ લાગવાની 3 થી 4 ધટના ધટી છે ત્યારે આજે સુરત જીલ્લાનાં કીમ તાલુકાનાં નવાપરા ખાતે આવેલ સુમિલોન કેમીકલ ફેકટરીમાં રાત્રીનાં 3 કલાકે એકાએક અકસ્માતે આગ લાગી જતાં આગનાં ગોટે ગોટા ઉઠતાં કંપનીનાં પ્લાન્ટમાં કામ કરતાં કામદારોમાં ભાગદોડ મચી ગઈ હતી. કામદારો પ્લાન્ટની બહાર દોડી આવ્યા હતા. જોકે સુમિલોન કંપનીમાં આગે ભયંકર રૂપ ધારણ કરતાં અંકલેશ્વર,પાનોલી, કામરેજના ફાયર ફાઇટર મળી કુલ 8 જેટલાં ફાયર ફાઇટરોએ પાણીનો મારો ચલાવી આગને કાબુમાં લેવાનો પ્રયાસ કર્યો હતો.

Advertisement

Share

Related posts

વલસાડ: રાજપુરોહિત ઘાબા પર ગેરકાયદેસર ડીઝલ વેચવાનો કારોબારનો પર્દાફાશ : બેનંબરી ડીઝલ વેચાણ કરનારાઓના પોલીસે ધુમાડા કાઢ્યા.

ProudOfGujarat

કાયદો અને વ્યવસ્થા જાળવવામાં ભાજપ સરકારનુ ભ્રષ્ટ્ર અને નિષ્ફળ તંત્ર લાચાર હોવાના આક્ષેપ સાથે કોંગ્રેસનુ આવેદન

ProudOfGujarat

નર્મદાડેમમાં પાણીની આવક વધતા સપાટીમાં સતત વધારો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!