Proud of Gujarat
FeaturedGujaratINDIA

સુરત જહાંગીરપુરા કેનાલ રોડ પાસે જેરિક ફિટનેસ કલબનો પશ્ચિમ વિધાનસભાના ધરાસભ્ય પુરણેશ મોદીના હસ્તે ઉદ્ઘાટન કરાયું.

Share

ગુડ હેલ્થને ફિટનેસ એ આધુનિક જીવનશૈલીની ડિમાન્ડ છે. આજકાલ યુવાનો પોતાના શરીર સૌષ્ઠવ માટે ખાસ સમય ફાળવે છે. પરંતુ આજના ભગદોડ ભરા જીવનમાં અતિવયસ્તતાને લીધે હેલ્થ પર ધ્યાન નહીં આપી શકતા હોવાથી લોકોને અનેક બીમારીઓના શિકાર બનતા હોય છે. આજે આપણે વાત કરીએ જહાંગીરપુરા કેનાલ રોડ ખાતેના ગ્રીન એરિસ્ટો પ્લાઝામાં આવેલી જેરિક ફિટનેસ જીમ નો ભવ્ય ઉદ્ઘાટન પશ્ચિમ વિધાનસભાના ધારાસભ્ય પુરણેશ મોદીના હસ્તે કર્યું છે. જીમના ડિરેક્ટ ધનસુખ ભાઈ નરોત્તમદાસ દુધવાલા, અને શિવાની સોપારીવાલા એ વધુમાં જાણવતા કહ્યું હતું કે જીમ જે ઇસ્ટુમેન્ટ ફિલ્મ અભિનેતા સલમાન ખાનની કંપની બેઇંગ સ્ટ્રોંગમાંથી લવાયા છે.જેનાથી લોકોના શરીરની ફિટનેસ વિશે સંપૂર્ણ ફિટ રહે અને જો ફિટનેસની વાત કરીએ તો દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ પણ અનેકવાર ફિટનેસને ફિટ રાખવા જેથી શરીરને સ્વસ્થ રાખી શકાય છે. તેવા સંદેશાઓ પણ આપ્યા છે.

Advertisement

Share

Related posts

મહેમદાવાદ પાલિકાએ વિજળી બિલ ન ભરાતાં ગામમાં રાત્રે અંધારપટ છવાયો.

ProudOfGujarat

બેંક ઓફ બરોડા દ્વારા કરજણ ખાતે યોજાયેલ કૃષિ લોન મેળામાં ખેડૂતોને 10.12 કરોડનું માતબર ધિરાણ અપાયું.

ProudOfGujarat

નડીયાદમાં જર્જરિત મકાનની ગેલેરીનો કાટમાળ પડતા કારને નુકસાન.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!