હઝીરા વિસ્તાર ના કવાસ ગામ ના પચાસ વર્ષ ના ઉજવણી કરવામાં આવી અને સાથે સાથે કવાસ જુના નામ નામે જારી તું હતો અને કવાશ ગામ મા ત્રીવેરી સંગમ કાર્યક્રમ રાખેલ છે ત્યાર બાદ કવાસ ગામ ના પણ પચાસ વર્ષ થયા અને ત્યાર બાદ પ્રાર્થમિક સ્કૂલ ના પણ પચાસ વર્ષ પૂર્ણ થયા છે અને સાથે કવાસ ગામ મા મંદિર મા યજ્ઞ પણ કરવામાં આવ્યો છે અને અનેક જોડાઓ યજ્ઞ મા પણ જોડાયા હતા અને સાથે વડીલો ના સીતેર વર્ષ થયાં ત્યારે વડીલો ને સાલ ઓધારી ને સન્માન કરવામાં આવ્યું હતું. ત્યાર બાદ દીપપ્રગટાવ્યા અને પ્રાર્થના કરવામાં આવીહતી સાથે આ મહાસંમેલ મા સાંસદ સી આર પાટીલ સાહેબ. જી એમ બોરડ, ડેપ્યુટી કૅલૅક્ટર નૈતિકાબેન પટેલ, તેમજ ગામ ના સરપંચ હશમુખભાઈ છોટુભાઈ પટેલ, અને હઝીરા વિસ્તાર ના સરપંચ ઓ. કવાસ ગામ ના માજી સરપંચ, તેમજ હઝીરા વિસ્તાર ના સરપંચ તેમજ તાલુકા પંચાયત ના પ્રમુખ દલપતભાઈ, તેમજ તાલુકા પંચાયત ના સભ્ય અને જિલ્લા પંચાયત ના સભ્યો અને કવાસ ગામ ના ડેપ્યુટી સરપંચ શ્રી પરેશભાઈ તેમજ ગ્રામજનો આ મહાસંમેલન મા હાજર રહ્યા હતા.
સુરત ના હઝીરા વિસ્તાર ના કવાસ ગામ મા પચાસ વર્ષ પૂર્ણ થયા વર્ષ ગાંઠ ની ઉજવરી કરવામાં આવી
Advertisement