Proud of Gujarat
FeaturedGujaratINDIA

સુરત ઉમરા ચોપાટી વિસ્તાર પાસે ટ્રાફીક પોલીસની ચેકીંગમાં દેશી દારૂ ઝડપાયો.

Share

ચોપાટી પાસે ટ્રાફીક પોલીસની ચેકીંગમાં દેશી દારૂ ઝડપાયો.ટ્રાફીક પોલીસે કાળા કલરની એક્સેસ મોપેડની તલાશી લેતા તેમાંથી મળ્યો દેશી દારૂ પોલીસે ગાડીની ડીકી ખોલતા જ ડ્રાઈવર નાસી ગયો.નંબર વગરની ગાડી હોવાના કારણે ગુનેગારોને શોધવામાં પોલીસને મુશ્કેલીઓ નડશે.શહેરમાં ફરી રહેલી નંબર વગરની ગાડીઓમાં ચેકીંગ હાથ ધરાય તે જરૂરી બન્યુ.ઉમરા પોલીસની હદમાં દારૂ પકડાતા અહીંના વિસ્તારોમાં પણ દારૂના અડ્ડા ધમધમી રહ્યા હોવાની શક્યતા વધી.

Advertisement

Share

Related posts

ગુજરાત ના રાજ્યપાલ પદે નવા વરાયેલા માનનીય રાજ્યપાલ શ્રી આચાર્ય દેવ વ્રતજી એ સંસ્કૃત માં શપથ ગ્રહણ કર્યા…

ProudOfGujarat

સુરતના ભેસ્તાનમાં અંગત અદાવતમાં મારામારીના ગુનામાં નાસતા ફરતા આરોપીને ઝડપી પાડતી ડીંડોલી પોલીસ

ProudOfGujarat

વાવાઝોડાનાં કારણે પાક ધિરાણનું સંપૂર્ણ દેવું તથા લોન માફ કરવા આપ કિસાન સંગઠન દ્વારા ઝઘડિયા નાયબ કલેકટરને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!