Proud of Gujarat
FeaturedGujaratINDIA

સુરતમાં દારૂના પોટલા લઈને જતા બુટલેગરોની બાઈક સ્લીપ થઈ દારૂના પોટલા ફૂટી જતા દારૂની રેલમછેલ.

Share

સુરતના ઉધના નવસારી રોડ ઉપર એક બુટલેગર દેશી દારૂના પોટલા લઈને બાઈક ઉપર જતો હતો તે દરમિયાન બાઈક સ્લીપ થઈ જતા કે પડી જતા દારૂની પોટલાઓ ખુલી જતા બુટલેગર ત્યાંથી ફરાર થઈ ગયો હતો સુરતના ઉધના નવસારી રોડ ખાતે આવેલ કલર ટેક્સ ઓફિસની નજીક બીઆરટીએસ નજીક એક લાલ કલરની મોટરસાયકલ ઉપર દેશી દારૂના પોટલા લઈને જતા બે બુટલેગરોની બાઈક સ્લીપ ખાઇ જતા બંને બુટલેગરો રોડ ઉપર પટકાયા હતા જ્યારે દારૂના પોટલા ભરેલી બાઈક પણ રસ્તા પર પટકાતા દારૂની પોટલીઓ ફૂટી જતા રસ્તા ઉપર દારૂ ધોળાતા દારૂની વાસ આવતા જ બુટલેગરો બાઈક અને મુદ્દામાલ છોડી ભાગી છૂટયા હતા આ ઘટનાની જાણ પાંડેસરા પોલીસને કરવામાં આવતા પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી.

Advertisement

Share

Related posts

બીવીસી કંપનીના સહયોગથી કડોદરા ગામમાં કચરો ઉઠાવવાના ટેમ્પોની સુવિધા પ્રાપ્ત થઈ

ProudOfGujarat

સાગબારા તાલુકાના પાટ ગામમાંથી બોગસ ડોક્ટરને ઝડપી પાડતી એલ.સી.બી નર્મદા પોલીસ.

ProudOfGujarat

સુરતના વરાછામાં પ્લાસ્ટિકની ચીજવસ્તુના ધંધાની આડમાં ચાલતું જુગારધામ ઝડપાયું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!