Proud of Gujarat
GujaratFeaturedINDIA

સુરતના ડિંડોલી પોલીસ સ્ટેશન માં યુવાન ને મારમારી ને પોલીસે નિર્દયતા નો પરીચય આપ્યો છે.

Share

સુરત પોલીસ ની નિર્દયતા અને અત્યાચાર નો વધુ એક કિસ્સો બહાર આવ્યો છે અગાઉ પણ પોલીસવાળા ઓ દ્વારા યુવાનને માર મારવા ની ઘટના બની હતી જ્યારે સુરત શહેર ના ડિંડોલી પોલીસ સ્ટેશન માં એક યુવાન ને પકડી લઈ જઈ ઢોર માર મરવામાં આવ્યો હતો અને પિતા ને પણ મળવા માટે મંજૂરી નહીં આપતા અને પિતાએ કોર્ટ માં આ મામલે પોલીસ ફરિયાદ દાખલ કરી અને કોર્ટ નો હુકમ થતાં યુવાનને પોલીસે કોર્ટ માં રજૂ કરતાં યુવાન ની ઇજા જોઈ ને તેને સારવાર અર્થે ખસેડવા માં આવ્યો હતો આમ પોલીસ ની નિર્દયતા અને અત્યાચાર નો વધુ એક કિસ્સો બાહર આવ્યો છે આ સમગ્ર ઘટના ની લોકોમાં ભારે ચર્ચા ચાલી રહી છે

Advertisement

Share

Related posts

ભરૂચ : વાલીયા તાલુકાના ચમારીયા પાસે બે બાઇક સામસામે અથડાતા બે ને ઇજા એકનું મોત.

ProudOfGujarat

લીંબડી સિવિલ હોસ્પિટલ પાછળ આવેલ વાડી વિસ્તારમાં એક વ્યક્તિએ ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું

ProudOfGujarat

આવનારા દિવસોમાં ભરૂચ જિલ્લામાં ઘરફોડ ચોરી અને અન્ય બનાવો વધે તેવી સંભાવના

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!