Proud of Gujarat
GujaratFeaturedINDIA

સુરતનાં રૂંઢ-મગદલ્લારની દવાખાનાની જમીન પર ગામલોકો માટે સુવિધા ઊભી કરવાની માંગણી કરી રહ્યા છે.

Share

સુરતનાં રૂંઢ-મગદલ્લાર ગામનાં લોકો દ્વારા રાજ્યના ગ્રામગૃહ નિર્માણનાં મંત્રીને લેખિત રજૂઆત કરી છે કે મગદલ્લાર વિભાગમાં લોકો માટે સુવિધા ઊભી કરવામાં આવે અહી નાગર રચનાની 1790 ચોરસ મીટર જગ્યા દવાખાના માટે રીઝવ રાખવામાં આવી છે તે જગ્યાએ ગામ લોકો માટે વિસામો, સ્નાનગૃહ, સિનિયર સીટીઝન માટે શાંતિવન, ગાર્ડન, બાળકોનાં રમવાનું મેદાન તેમજ ફૂટપાથ પર શાકભાજી પાથરણાવાળા માટે સુવિધા ઊભી કરવામાં આવે તેવી માંગણી કરતું એક અરજી પાણી પુરવઠા અને ગ્રામગૃહ નિર્માણ ખાતાનાં મંત્રીને ગામલોકોએ રજૂઆત કરી છે.

Advertisement

Share

Related posts

ભરૂચ-રતન તળાવ માં કાચબાનું મોત થતા સ્થાનિકોમાં તંત્ર સામે રોષ ભભૂક્યો-અંતિમ યાત્રા કાઢી કર્યું વિરોધ પ્રદર્શન…..

ProudOfGujarat

ગુજરાતમાં 33 દિ’ સ્વાઇન ફ્લૂના 842 કેસ, 21ના મોત 55 કેસ નવા નોંધાયા..

ProudOfGujarat

ગુજરાતમાં શિક્ષણ સહાય યોજના હેઠળ 2.81 લાખ વિદ્યાર્થીઓને 160 કરોડની શિષ્યવૃત્તિ અપાઈ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!