Proud of Gujarat
Crime & scandalFeaturedGujaratINDIA

સુરત ચોક બજારના ડભોલી વિસ્તારમાં શાળાનાં બાળકોના ઝધડામાં સમાધાન કરવા ગયેલા બે સંતાનના પિતાને ચ્પ્પુના ધા મારી મોતને ધાટ ઉતારી દેવાની ધટનાએ સુરત પંથકમાં ચકચાર મચાવી છે.

Share

સુરત શહેરમાં ધુરાબાજી જાણે એક ખેલ થઈ ગયો હોય તેવું લાગી રહ્યું છે રોજ એક ધટના બને છે. ચપ્પુબાજીની જેમાં ગતરાત્રીનાં સુરત શહેરનાં ચોક બજાર ડભોલી પાસે એક યુવાનને ચ્પ્પુના ધા મારી મોતને ધાટ ઉતારી હોવાની ધટના ધટી છે સૂત્રોથી મળેલી માહિતી મુજબ રાકેશ સોનાર નામના બે સંતાનનો પિતા હર્બલ લાઈફ પ્રોડક્ટમાં કામ કરે છે તે સંત તુકારામ બ્રિલીયન્લ સ્કુલના બાજુનાં શાળાનાં બાળકો વચ્ચે ઝધડો થયો હતો. તે બાબતે સમાધાન કરવા માટે આવેલા બે છોકરાઓ સાથે સરદાર નગર સોસાયટીનાં નાકા પાસે ગયો હતો જ્યાં સંદીપ પિપલીયા અને પાર્થ ઉર્ફે હર્ષિલ નાઓ તેની સાથે ઝધડો કરીને છાતીનાં ભાગે ચપપુના ધા મારી ભાગી છુટીયા હતા. જેમાં રાકેશ સોનારનું સારવાર દરમ્યાન મોત નીપજયું હતું. જયારે આ ધટનામાં પોલીસે ગણતરીના કલાકોમાં સંદીપની અટક કરી હતી જયારે પાર્થ હજીપણ ફરાર હોવાનું પોલીસ સૂત્રોએ જણાવ્યુ હતું.

Advertisement

Share

Related posts

-56 ની છાતી વારા પ્રધાનમંત્રી ને 56 મી વાર આવેદન પત્ર પાઠવ્યું છતાં ન્યાય નહિ, ખેડૂતો નો હુંકાર

ProudOfGujarat

ખેલ મહાકુંભ : ખેડાના 73 વર્ષિય વૃદ્ધા સતત બીજા વર્ષે તરણમાં વિજયી થયા..

ProudOfGujarat

કેવડિયા સરકરી હાઈસ્કૂલમાં ગણિત વિજ્ઞાનના શિક્ષકને અભાવે 88 વિધાર્થીઓ અટવાયા!!!!

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!