Proud of Gujarat
FeaturedGujaratINDIA

સુરતનાં મહિધરપુરા ખરાદી શેરીનાં નાકે બાબદાના નામનો ઈસમ ચરસ સાથે ઝડપાયો છે.

Share

સુરત એસ.ઓ.જી પોલીસને પાકી બાતમી મળી હતી કે કેટલાક લોકો ચરસ વેચી રહ્યા છે અને હાલ સુરતના મહિધરપુરા દારૂખાના રોડ ખરાદી નાકે એક વ્યક્તિ ચરસ વેચવા આવ્યો છે તેની પાકી બાતમી મળી હતી જેને પગલે વોચ ગોઠવવામાં આવી જેમાં ગુલામ રસુલ ઉર્ફે બાબદાના શેખને ચરસનાં જથ્થા સાથે મળી આવ્યો હતો. પોલીસે 601 ગ્રામ ચરસ કે જેની બજાર કિંમત રૂ.60,100 થાય છે તે મુકુનબાપુ રહેવાસી વડોદરા પાસેથી વેચવા માટે લાવ્યો હતો. પોલીસે હાલ તો બાબાદાનાની અટક કરી તેની સામે સુરત પોલીસે ગુનો દાખલ કરી આગળની વધુ તપાસ હાથ ધરી છે.

Advertisement

Share

Related posts

અંકલેશ્વર-ભરૂચ વચ્ચે જુના નેશનલ હાઈવે પર છાપરા પાટિયા નજીક કારનું ટાયર ફાટતા અન્ય કાર સાથે ભટકાતા બે મહિલાઓને સામાન્ય ઈજાઓ પહોંચતા સારવાર અર્થે ખસેડવામાં આવી હતી.

ProudOfGujarat

ગાંધીનગર : ગૃહમંત્રીએ એક બાળકના કારણે પોતાના તમામ કાર્યક્રમો રદ્દ કર્યા

ProudOfGujarat

એશિયન ગેમ્સમાં ટેબલ ટેનિસમાં ટીમ ઇવેન્ટમાં ભારતને મળ્યો બ્રોન્ઝ, ટીમમાં બે સુરતી…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!