સુરત મહાનગરપાલિકા દ્વારા શહેરની કેટલીક ઝુપડપટ્ટી તોડી રિડેવલોપમેન્ટ કરી આપવા યોજના શરૂ કરી છે. ઝૂપડામાં રેહતા લોકોને સારી ગુણવત્તાવાળા રસ્તા ,પાણી, વીજળી તેમજ સારા ઘર મળી રહે તે હેતુસર ઝૂપડાની જગ્યા પર રિડેવલોપમેન્ટ કરી આપવાની યોજના અમલીકરણ કરી છે. ત્યા કતારગામ ગોટાલાવાડી ખાતેની જર્જરિત ટેનામેન્ટ મનપા એ 36 મહિનાના સમયગાળા દરમિયાન મકાન બનાવી આપી શિફ્ટટિંગ થેયલા પરિવારને ભાડાના મકાનનો ભાડું ચુકવવાની બાયધરી આપી મકાનો તોડી પડયાં હતા. પરંતુ છેલ્લા દોડ વર્ષથી રિડેવલોપમેન્ટ નહીં થતા રહીશો મોરચો લઈ પાલિકની મુખ્ય કચેરીએ પહોંચી હુર્યો બોલાવ્યો હતો.
Advertisement