Proud of Gujarat
Crime & scandalFeaturedGujaratINDIA

સુરત ના ઉમરા વિસ્તાર ના જમના નગર સોસાયટીમાં મહિલા ઘર કામના બાકીના રૂપિયા લેવા ગઈ અને ઘર માલિક તેની સાથે છેડતી કરી હોવાનું પોલીસ ફરિયાદ દાખલ થઈ છે

Share

સુરતના ઉધના વિસ્તારના જમના નગર કર સોસાયટીમાં રહેતા નિલેશ શેઠ નામના ઘરે એક મહિલા ઘરકામ કરતી હતી જોકે નિલેશ દ્વારા વારંવાર ગાળો બોલતા મહિલાએ કામ છોડી દેતા બાકીના રૂપિયા ૫૦૦૦ લેવા જતા નિલેશ નામના વ્યક્તિએ તેની ને પોતાના ઘરમાં બોલાવીને છેડતી કરી બળ જબરી કરવાનો પ્રયાસ કરતા મહિલાએ પ્રતિકાર કરતા તેણીને ઇજા પહોંચાડી હતી અને આ વાત થી ડરી ગયેલા નિલેશ એ મહિલાને ફરી ઈલાજ કરાવવા ને બહાને અન્ય જગ્યાએ લઈ જઈ ધાકધમકી આપી હતી જોકે મહિલા તેની ચુંગલ માંથી છુટી જતા સીધા ઘરે આવી પતિને વાત કરતા પતિ દ્વારા પોલીસ ફરિયાદ કરવાનું કહેતા મહિલાએ નિલેશ શેઠ નામના ઇસમ સામે ઉમરા પોલીસે છેડતી અને ધાકધમકી ની ફરિયાદ દાખલ કરાવી છે

Advertisement

Share

Related posts

સુરેન્દ્રનગર લખતર મામલતદાર કચેરી સામે પાણી પ્રશ્ને લખતર તાલુકાના ખેડૂતો દ્વારા ઉપવાસ આંદોલન છેડાયું

ProudOfGujarat

લીંબડી બસ સ્ટેશનમાં રખડતાં ઢોરનો ત્રાસ.

ProudOfGujarat

અભિનેત્રી સીરત કપૂર એ બ્લેક સિક્વિનવાળી સાડી પહેરી ચાહકોને કર્યા પ્રભાવિત

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!